અભિનેત્રી રૂબીના દિલૈકનું નામ ટેલીવિઝન ઇંડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે. અભિનેત્રી અવાર નવાર પોતાના એક એકથી ચઢિયાતા શાનદાર લુકની તસવીરો ઇંસ્ટ્રાગ્રામ દ્રારા ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. આ કડીમાં હવે તેમનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે પરંતુ આ વીડિયોમાં રૂબીના પોતાના ડ્રેસથી ખૂબ પરેશાન જોવા મળી રહી છે.
રૂબીના અવાર નવાર પોતાના એક-એકથી ચઢિયાતા શાનદાર લુક્સને લઇને છવાયેલી રહે છે. રૂબીના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાન નિત નવા ફોટોશૂટની તસવીઓ ફેન્સ સાથે શેર કરતી રહે છે. રૂબિનાના ફેન્સ તેમની સુંદર તસવીરો સાથે સાથે ફેશન અને ડ્રેસિંગ સેન્સના ખૂબ દિવાના છે. એવામાં અભિનેત્રીની તસવીરો અને વીડિયો સામે આવતાં જ ખૂબ ઝડપથી વાયરલ થવા લાગે છે.
હવાના ઝોક્યાથી ઉડ્યો ડ્રેસ
સામે આવેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે રૂબીનાને શૂટિંગ સેટ પર જતાં પૈપરાજીએ સ્પોર્ટ કરી. આ દરમિયાન રૂબીના પર્પલ કલરના ગાઉન ડ્રેસમાં સુંદર લાગી રહી હતી, પરંતુ ડ્રેસની હાઇ સ્લિટ જોકે તેના બોલ્ડનેસમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો એ જ તેના માટે મુશ્કેલું કારણ બનતું દેખાય છે. જોકે આ દરમિયાન ખૂબ ભારે પવન ચાલી રહ્યો હતો અને રૂબીનાનો ડ્રેસ હવાના ઝોંકામાં ખૂબ ઉપર ઉડતો જોવા મળ્યો.
View this post on Instagram
ઉતાવાળમાં નિકળી ગઇ રૂબિના પોતાને ઉપ્સ મૂમેંટથી બચાતી જોવા મળી અને ડ્રેસને સંભાળતી જોવામ અળી. વીડિયો જોયા બાદ સ્પષ્ટ ખબર પડે છે કે આ ડ્રેસમાં તે ખૂબ અનકંફર્ટેબલ અનુભવી રહી હતી. આ સાથે જ રૂબીનાને પૈપરાજીને પણ વધુ પોઝ આપ્યા નહી જલદી જલદી પોતાનો ડ્રેસ સંભાળતી અંદર જતી રહી. હવે રૂબીનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લે વામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.