Opps! હવા આવી, ડ્રેસ ઉડ્યો અને સાવ ઉઘાડી થઈ ગઈ મૌની રોય! જોતજોતામાં ફોટા થઈ ગયા વાયરલ

બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફેન્સ માટે પોતાના ફ્રેશ ફોટા શેર કરતી રહે છે અને તાજેતરમાં જ તેમણે ગ્રીન ડ્ર્રેસમાં પોતાનું એક ફોટોશૂ’ટ કરાવ્યું છે જેના ફોટા જોરદાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

જોકે લાંબા સમય સુધી ટીવીમાં કામ કર્યા બાદ હવે મૌની રોય એ પોતાનું વલણ ફિલ્મો તરફ કરી લીધું છે. તે મોટાભાગે ફિલ્મો તરફ ફોકસ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે મૌની રોય એ લાંબા સમય સુધી ટીવી શોમાં કામ કર્યું છે. તેમણે ટીવી શો ‘નાગિન’ અને ‘દેવો કે દેવ- મહાદેવ’  થી વધુ લોકપ્રિયતા મળી હતી.

મૌની રોય ની આ ફોટા પર લાખોની સંખ્યામાં લાઇક્સ અને કોમેન્ટ આવી છે. ફેન્સે અભિનેત્રીના ફોટા પર ખૂબ લાઇક્સ આપી છે અને કોમેન્ટ સેકશનમાં પ્રશંસા કરવામાં આવી છે.

તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે તેમણે આ ફોટોશૂ’ટ માલદીવના રિસોર્ટ અને તેની આસપાસ કરાવ્યું છે. જોકે તેમણે આ ફોટાને શેર કરતાં ક્યાંય લખ્યું નથી કે આ ફોટા તેમણે ક્યાં પડાવ્યા છે.

અભિનેત્રીએ આ તમામ ફોટાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યા છે, મૌની રોય એ કુલ ત્રન પોસ્ટ કરી છે જેમાં અલગ-અલગ તેમણે આ ફોટાને શેર કર્યા છે.

જોકે આ ફોટોશૂ’ટના ફોટામાં વધુ એક તસવીર એવી પણ છે જેમાં મૌની રોય Opps મોમેન્ટનો શિકાર થઇ હતી. જોકે ફોટો પડાવતી વખતે તેમનો ડ્રેસ વધુ જ ઉડી ગયો છે.

મૌની રોય એ આ ફોટોશૂ’ટ કહૂબ નેચરલ લોકેશન પર કરાવ્યું છે. કેટલાક ફોટામાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે તો કેટલાકમાં તે ઝાડ પાસે ઉભેલી જોવા મળી રહી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment