બોયફ્રેન્ડ સાથે પ્રેમ કરતી જોવા મળી આલિયા, વાયરલ થઈ બંનેના પ્રાઈવેટ મૂવમેન્ટની તસવીરો

દિગ્ગજ ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. તે તેની પર્સનલ લાઈફ વિશે ના માત્ર તેના પિતા સાથે પરંતુ પબ્લિક પ્લેટફોર્મ પર ખુલીને વાત કરે છે. તાજેતરમાં જ તેણે બોયફ્રેન્ડ સાથે તેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોયર સાથે ખૂબ જ ઇન્ટીમેટ અંદાજમાં જોવા મળી રહી છે. કેટલીક તસવીરમાં શેન આલિયાને લિપ લોક કરી રહ્યો છે, અને ક્યાંક તે તેને પોતાના ખોળામાં લઈ જતો જોવા મળી રહ્યો છે.

આલિયા ની તેના બોયફ્રેન્ડ સાથેની આ તસવીરો એકદમ બો’લ્ડ અને રોમેન્ટિક છે. જણાવી દઈએ કે આલિયાએ તેના જન્મદિવસ નિમિત્તે શેન સાથે આ તસવીરો શેર કરી છે.

આ રોમેન્ટિક તસવીરો શેર કરતા આલિયા કશ્યપે લખ્યું, ’22 વર્ષના થવા પર જન્મદિવસની શુભેચ્છા. તમે મને દુનિયાની સૌથી નસીબદાર છોકરી જેવો અનુભવ કરાવ્યો છે.

આલિયા કશ્યપે તેના બોયફ્રેન્ડ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા લખ્યું છે કે, તે તેને મળીને ખૂબ જ નસીબદાર અનુભવ કરે છે.

તમને જણાવી દઇએ કે, આલિયા કશ્યપના બોયફ્રેન્ડ શેનની અનુરાગ કશ્યપના ઘર પર અવરજવર છે. આલિયાએ ઘણી વખત આ વિશે તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું છે.

આલિયા કશ્યપ તેના બોયફ્રેન્ડ સાથે ઘણા વીડિયોમાં જોવા મળી છે. બંનેએ મુંબઈમાં ટ્રાવેલ કરતા સમયે તેની યુટ્યુબ ચેનલ પર તેના ઘણા વીડિયો શેર કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો આલિયા કશ્યપ દરરોજ પોતાની બો’લ્ડ તસવીરો શેર કરતી રહે છે. ભૂતકા’ળમાં, તેણીએ તેની ઘણી તસવીરો બિકીનીમાં શેર કરી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment