નટ્ટુ કાકાને તેની કારકિર્દીની શરૂઆતમાં મળતા હતા માત્ર 3 રૂપિયા, લોકો પાસેથી માંગતા હતા ઉધાર, હવે છે કંઈક આવી હાલત

ખબરે

કોરોના વાયરસથી દુનિયાભરમાં હા’હાકા’ર મચેલો છે, પરંતુ તેની સૌથી વધુ અસર ભારતમાં થઈ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે જબરદ’સ્ત હો’બા’ળો મચાવ્યો છે. કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. આ સાથે અહીં ઘણી ફિલ્મોનું શૂ’ટિં’ગ બં’ધ થઈ ગયું છે. એટલું જ નહીં તેની સૌથી મોટી અસર ડેઈલી સિરીયલ પર પણ પડી છે. મુંબઈમાં લાગેલા કડક લોકડાઉનને કારણે બધા સિરીયલ બં’ધ થઈ ચુક્યા છે.

આવી સ્થિતિમાં ઘણા સ્ટાર્સને ઘરે બેસવું પડે છે. તેમાંથી એક છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા નટ્ટુ કાકાનું પાત્ર. તેનું સાચું નામ ઘનશ્યામ નાયક છે. આ સિરીયલના બધા સ્ટાર્સ ખાસ છે. પરંતુ નટ્ટુ કાકાને દરેક પસંદ કરે છે. આ સિરીયલમાં તેના પાત્રની જગ્યા કોઈ લઈ શકતું નથી. 2008 માં શરૂ થયેલ આ સિરીયલ નાના પડદાની સૌથી લાંબી ચાલતી સિરિયલ છે.

હવે નટ્ટુ કાકા સાથે જોડાયેલી ઘણી માહિતી બહાર આવી છે. નટ્ટુ કાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકે તેમના જીવનમાં ખૂબ જ ગરીબી જોઈ છે. તેમની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે તેમના ઘરનું ભાડું ચુકવી શકે અથવા બાળકોની સ્કૂલની ફી આપી શકે. જોકે ઘનશ્યામ નાયકે છતા પણ એ’ક્ટિં’ગની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. ઘનશ્યામ નાયક 55 વર્ષથી વધુ સમયથી આ ઈંડસ્ટ્રીમાં કમ કરી રહ્યા છે.

ઘનશ્યામ નાયકે 350 થી વધુ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેમાં હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓના સિરીયલનો પણ સમાવેશ થાય છે. તેણે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમને 3 રૂપિયા માટે 24 કલાક કામ કરવું પડ્યું હતું. તેણે કહ્યું કે મા’રે એક અભિનેતા જ બનવું હતું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં વધુ પૈસા મળતા ન હતા. ઘણી વખત એવો સમય પણ આવ્યો કે મા’રે પાડોશી અને મિત્રો પાસેથી પૈસા લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરવી પડી હતી.

ત્યાર પછી તેમની જિંદગીમાં આવ્યો તારક મેહતા કા ઉ’લ્ટા ક્ચશ્મા આ સિરીયલએ માત્ર તેને પ્રખ્યાત જ ન બનાવ્યા પરંતુ તેમને ખૂબ સારા પૈસા કમાવવાની તક પણ આપી. ધીમે ધીમે તેમને સારી ફી મળવા લાગી. જેના કારણે તેની પાસે હવે મુંબઇમાં બે ફ્લેટ છે. તેમને ત્રણ બાળકો છે. બે પુત્રીઓ અને એક પુત્ર. 76 વર્ષના ઘનશ્યામ મૂળ ગુજરાતના છે અને તેણે અત્યાર સુધીમાં 31 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1960 માં આવેલી સત્યેન બોસની ફિલ્મ માસૂમ માં બા’ળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

ઘનશ્યામ નાયક હમ દિલ દે ચૂકે સનમ, તેરે નામ, ચોરી ચોરી, ખાકી, પુત્ર, આંખે, તિરંગા, લાડલા, ક્રાંતિવીર, આંદોલન, ચાહત, ઘા’ત’ક, ઇ’શ્ક જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તે માત્ર 7 વર્ષની ઉંમરથી એ’ક્ટિં’ગ કરી રહ્યા છે. તેઓ વર્ષ 2008 થી તારક મહેતા સાથે જોડાયેલા છે અને તેમની સફર આજ સુધી ચાલુ છે. હાલમાં કોરોના ને કારણે તેમનૂ વધાતી ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને બ્રે’ક આપવામાં આવ્યો છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *