શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે પહેર્યો એટલો ટ્રાન્સપરન્ટ ડ્રેસ, દેખાયુ બધુ જ…લોકો એ કહ્યું આવું તો કઈ પહેરાતું હશે…..

ખબરે

શ્રીદેવીની દીકરીઓ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર પર હંમેશા કેમેરાની નજર રહે છે. આ વખતે પણ ખુશી કપૂર પોતાના લેટેસ્ટ ફોટાના કારણે ચર્ચામાં છે. ખુશી કપૂર આ વખતે પોતાના હૉટ ફોટાના કારણે છવાઈ નથી પરંતુ પોતાની ડ્રેસ સ્ટાઈલના કારણે ટ્રોલ થઈ રહી છે. શ્રીદેવીની દીકરી ખુશી કપૂરે હજુ સુધી ફિલ્મોમાં એન્ટ્રી કરી નથી પરંતુ સુંદરતા અને બોલ્ડનેસ મામલે તે જ્હાનવી કપૂરથી પાછળ નથી. હાલમાં જ ખુશી કપૂરે એવા કપડા પહેર્યા જેના કારણે તેને ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડ્યો.

ખુશીએ ટ્રાન્સપરન્ટ કપડાં પહેર્યા

આ વખતે પોતાની ગ્લેમરસ ઈમેજથી અલગ ખુશી કપૂર પોતાના ડેઈલી ડ્રેસના કારણે લોકોની નજરમાં આવી ગઈ. સોશિયલ મીડિયા પર ખુશી કપૂરનો એક ફોટો સામે આવ્યો છે જેને જોઈને ફેન્સને નવાઈ લાગી રહી છે કે ખુશીએ આ લુક કેમ રાખ્યો છે? આ ફોટામાં ખુશીએ ટ્રાન્સપરન્ટ કપડાં પહેર્યા છે. જિમ આઉટફિટ એટલે કે ટ્રેક પેન્ટ અને ટૉપ પહેર્યુ છે. બૉડી ફિટ હોવાના કારણે ખુશી કપૂરના ઈનરવેર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોતાના ઘરની બહાર ખુશી આવા ડ્રેસમાં જોવા મળી.

ખુશી કપૂરનુ ડેબ્યુ

તમને જણાવી દઈએ કે ખુશી કપૂર હાલમાં પોતાની ડેબ્યુ ફિલ્મની તૈયારીઓ કરી રહી છે. માટે ખુશી કપૂર પોતાની ફિટનેસનુ પૂરુ ધ્યાન રાખી રહી છે. પિતા બોની કપૂરે ફરીથી જ્હાનવી બાદ ખુશી કપૂરને લૉન્ચ કરવાનુ પ્લાનિંગ નથી કર્યુ. બાકી લોકોની જેમ ખુશી કપૂર પણ ખુદની મહેનતના દમ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવા માંગે છે.

ખુશી કપૂરની ફિલ્મની તૈયારી

મીડિયા રિપોર્ટ મુજબ ખુશી કપૂર જલ્દી ઝોયા અખ્તરની આગામી ફિલ્મ સાથે પોતાનુ ડેબ્યુ પ્લાન કરી રહી છે. આવનારા દિવસોમાં ખુશી કપૂર સાથે સુહાના ખાન, અગત્સ્ય નંદાનુ પણ ડેબ્યુ થશે. જ્હાનવી બાદ શ્રીદેવીના ફેન્સ ખુશી કપૂરની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ગુજરાતી વાયરલ ખબર વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *