તારક મહેતાની રીટા રિપોટરે ખુલ્લા માં બતાવી દીધું આવું, જોઈને લોકોને પણ આવી શરમ……

અન્ય

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં રીટા રિપોર્ટર ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ. હકીકતમાં પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણે જે તસવીર શેર કરી તેના ફેન્સને પસંદ આવી નહીં.

Advertisement

બોલ્ડ ફોટો પર ટ્રોલ થઈ રીટા રિપોર્ટર

આ ફોટોમાં પ્રિયા આહુજા ખુલ્લા વાળની સાથે લાલ લિસ્પિટક લગાવી જોવા મળી રહી છે. તે ઇ’ન્ટેં’સ લુ’ક આપતા કેમેરા સામે જોઈ રહી છે અને તેણે પોતાનું જેકેટ ખભાથી થોડુ ઉતારી લીધું છે, જેના કારણ તેની બ્રાની સ્ટ્રા’ઇ’પ જોવા મળી રહી છે. તેણે પોતાના હાથમાં ડેનિમ જેકેટના બટનને પ’ક’ડી રાખ્યું છે.

કેપ્શનમાં પ્રિયાએ લખી આ વાત

પ્રિયા આહુજાએ તસવીરના કેપ્શનમાં લખ્યું- જે પણ તમારા આ’ત્માને સારૂ લાગે, તે કરી દો. તેણે કેપ્શનમાં દિલ અને બ્લેસિંગ્સ વાળુ ઇમોજી બનાવ્યું છે. પ્રિયાની આ તસવીર તેના પતિ માલવે ક્લિક કરી છે અને તે આ તસવીર પર ટ્રોલ થવા લાગી તો તેણે પોતાની પત્નીનો બચાવ કર્યો છે.

પ્રિયાના પતિએ આપ્યો જવાબ

હકીકતમાં પ્રિયાની આ તસવીર પર લોકોએ ખ’રા’બ અને વિ’વા’દા’સ્પદ વાતો લખી છે. આ જોઈને માલવનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો અને તેણે સોશિયલ મીડિયા યૂઝર્સને જવાબ આપતા લખ્યુ- તમારા માતા-બહેનને પણ આ બોલીને જુઓ. જુઓ તે શું રિએક્ટ કરે છે. મહત્વનું છે કે પ્રિયાની પોસ્ટ પર લોકોએ એવી વાતો લખી છે જે અ’પ’માન’જ’ક છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *