મોડી રાત્રે કેમેરાથી બચતી જોવા મળી જાહ્નવી કપૂર, લાઇટ પડતાં સર્જાઇ Oops Moment નો શિકાર

ઘણી વખત બોલિવૂડની હિરોઈન ડ્રેસ પહેરતી વખતે એવી ભૂલ કરે છે કે તેઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. આવું જ કંઈક જાહ્નવી કપૂર સાથે થયું જ્યારે કેમેરાની લાઈટ તેના કપડાં પર પડી. આ વીડિયોમાં જાહ્નવી કપૂર ની સાથે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી.

જાંબલી રંગનો વન પીસ

આ વીડિયોમાં તમે જોશો કે જાહ્નવી કપૂર એ જાંબલી રંગનો પ્રિન્ટેડ વનપીસ પહેર્યો છે. અભિનેત્રીએ પોતાના લુકને પુરો કરવા માટે લાઇટ મેકઅપ સાથે ઓપન હેર કર્યા છે જોકે તેમનો ડ્રેસ પર ખૂબ સૂટ કરી રહ્યો છે.

કેમેરાની લાઈટ પડતાં જ Oops Moment ની શિકાર બની

વીડિયોમાં તમે જોશો કે ફોટોગ્રાફર્સ જાહ્નવી કપૂર , ખુશી અને બોની કપૂર સાથે એકસાથે આવીને પોઝ આપવા માટે કહે છે. સૌથી પહેલાં બોની કપૂર આગળ આવે છે. પરંતુ જાહ્નવી કપૂર અને ખુશી કેમેરાને ટાળીને કારમાં બેસી જાય છે. આ દરમિયાન કેમેરાની લાઇટ અભિનેત્રીના કપડા પર પડે છે અને તેના અન્ડરગાર્મેન્ટ્સ દેખાય છે.

કેમેરાથી બચતી જોવા મળી જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર કારમાં બેસવા માટે આવી કે તરત જ તે તેની બહેન ખુશીની આડમાં થોડી છુપાયેલી જોવા મળી હતી. જેને જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી કેમેરા સામે આવવાનું ટાળતી હતી. આ સાથે એવું પણ લાગે છે કે અભિનેત્રીને ખ્યાલ હશે કે કેમેરા લાઇટ થતાંની સાથે જ તે ઉપ્સ મોમેન્ટમાં કેદ ન થઈ જાય. જોકે, કારમાં બેસતાની સાથે જ તે ફોટોગ્રાફર્સને કહે છે કે તેને ખૂબ ઉંઘ આવી રહી છે. એટલા માટે ફોટો પડાવી ન શકી.

ખૂબ વાયર થયો હતો આ વીડિયો

આ વીડિયો તે સમયે ખૂબ જ વાયરલ થયો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment