તારક મહેતા ના દયા ભાભી આવી ફિલ્મમાં કરતા કામ, ફોટા જોઈ ને તમે ચોંકી જશો..

અન્ય

તારક મહેતા કા ઉલટા ચશ્માં 2008માં શરૂ કરવામાં આવી હતી અને શરૂ થતાં જ તે પોતાની ઝડપ પકડીને અત્યાર સુધી ચાલી રહી છે પરંતુ આ લોકડાઉનના કારણે શો નું શુટિંગ થતું નથી.તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભારતની સૌથી લાંબી ચાલતી સિટકોમ શ્રેણી છે. તે નીલા ટેલિ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે.

આ શોમાં દરેક કલાકારો લોકોના દિલમાં અલગ અલગ સ્થાન બનાવી દીધું છે જેમાં સૌથી વધારે દયાભાભી અને જેઠાલાલ છે. સબ ટીવીનાં પ્રખ્યાત કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં દયાભાભીની ભૂમિકા કરીને પ્રખ્યાત થનાર દિશા વાકાણી જે હવે પોતાના દાંપત્ય જીવનની મજા માણી રહી છે.

તમને જણાવી દઇએ કે દિશા ટેલિવિઝનનાં નાના પડદાની સાથેસાથે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.જેમા દેવદાસ, જોધા અકબર અને મંગલ પાંડે પ્રમુખ ફિલ્મો છે. પરંતુ દયા ભાભી ઉર્ફે દિશા વાકાણીનો એક રાઝ તમને ખબર નહી હોય.

તારક મહેતાના શોમાં દિશા વાકાણી દયાભાભી નો રોલ પ્લે કરી રહી છે.જેમાં તે તેના પરિવાર જેઠાલાલ, બાપુજી અને ટપુ સાથે ગોકુલધામ સોસાયટીમાં રહે છે.દયાભાભી આ શોમાં ગરબા કવીન્ તરીકે જાણીતી છે.દિશા વાકાણી ભારતની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.ઉલ્ટા ચશ્મામાં અભિનય કરી રહી છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર અજય દેવગણની સાથે દિશા વાકાણી. દિશાએ ડ્રામેટિક આર્ટમાં ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે.જો કે ટીવી પણ કામ કરતા-કરતા ઘણા કલાકારોએ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

પરંતુ તમે જાણો છો કે નાના પડદાનાં કેટલાક કલાકારો એવા પણ છે.જેમણે બી ગ્રેડ ફિલ્મથી કામ કરવાની શરૂઆત કરી હતી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીથી લોકપ્રિય બનેલી દિશા વાકાણીએ 1997માં કમસિન ધ અનટચ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યુ હતું.

દિશા વાકાણી એક બી ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું જે દરમિયાન તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.નોંધનિય છે કે દિશા વાકાણી 2008થી શરૂ થયેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ કરી રહી છે.આ શો ટેલિવિઝન પર પ્રસારિત થતાં સૌથી મનોરંજક શોમાં શામેલ છે.નાના પડદા પર દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી અને જેઠા લાલ એટલે કે દિલીપ જોશીની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *