Nora ના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!

વાયરલ

નોરા ફતેહીને અયોગ્ય રીતે સ્પર્શતા આ વીડિયોએ હંગામો મચાવ્યો! લોકો ઈન્ટરનેટ પર વારે વારે પોઝ બટન દબાવી દબાવીને આ વીડિયો જોઈ રહ્યાં છે. ઘણી વખત બોલિવૂડ સેલિબ્રિટીઓ જાણતા-અજાણતા ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં નોરા ફતેહી અને ટેરેન્સ લુઈસ સાથે પણ કંઈક આવું જ થયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ વીડિયોમાં ટેરેન્સ નોરાને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળે છે.

આ વીડિયોમાં ગીતા કપૂર, નોરા ફતેહી અને ટેરેન્સ લુઈસ સ્ટેજ પર છે અને કોઈને નમન કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેનો હાથ ભૂલથી નોરાની કમરને સ્પર્શી ગયો. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો પણ જબરદસ્ત કોમેન્ટ કરે છે. આ વીડિયો પર લોકો એવી એવી કોમેન્ટ કરી રહ્યાં છેકે, વાંચીને હસી હસીને તમારું પેટ દુઃખી જશે.

આ ઘટના બાદ કોરિયોગ્રાફર ટેરેન્સ લેવિસે ફોટો શેર કરીને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટના પર નોરાએ લખ્યું- ‘આભાર ટેરેન્સ… સોશિયલ મીડિયાના આ સમયમાં જ્યાં વીડિયો સાથે છેડછાડ કરવામાં આવે છે, ત્યાં મીમ્સ બનાવવા માટે ફોટાને ફોટોશોપ કરવામાં આવે છે. તમે અને ગીતા મેડમે મને ખૂબ માન આપ્યું છે. તે જીવનનો વધુ સારો અનુભવ રહેશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *