બાપ રે..! મલ્લિકાએ આ શું કહી દીધું, પુરુષ કરતા મહિલા સાથે ઈંટિમેટ થવુ મારા માટે વધુ સરળ છે.

ખબરે

બૉલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે બો’લ્ડ સીન વિશે પોતાનુ મંતવ્ય જણાવ્યુ છે. મલ્લિકા શેરાવતે લાંબા સમય પછી ફરીથી એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં વાપસી કરી છે. હાલમાં જ રિલીઝ થયેલી મલ્લિકા શેરાવતની વેબ સીરિઝ નકાબમાં મલ્લિકાએ ઈશા ગુપ્તા સાથએ ઈંટિમેટ સીન આપ્યા છે. મલ્લિકા શેરાવતની છબી બૉલિવુડમાં માત્ર બો’લ્ડ સીન સુધી બંધાઈને રહી ગઈ છે જેનો મલ્લિકાને અફસોસ પણ છે. ફિલ્મ નકાબમાં ઈશા ગુપ્તા સાથે ઈંટિમેટ સીન કરવાને લઈને મલ્લિકા શેરાવતે એક ઈન્ટરવ્યુમાં વાત કરી છે.

મહિલા સાથે ઈંટિમેટ થવુ સરળ હતુ

મલ્લિકા શેરાવતે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે મહિલા સાથે ઈંટિમેટ થવુ મારા માટે મુશ્કેલ નહોતુ. આ એક પુરુષ સાથે ઈંટિમેટ થવાની સરખામણીમાં સરળ છે. વળી, એક અન્ય ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે કાસ્ટિંગ કાઉચ પર પણ પોતાનો અનુભવ શેર કર્યો છે.

મલ્લિકા શેરાવતે કાસ્ટિંગ કાઉચ પર શું કહ્યુ

મલ્લિકા શેરાવતે કહ્યુ કે મે આનો સીધો સામનો નથી કર્યો. મારી સ્ટારડમ વધતી ગઈ. મુંબઈ આવ્યા બાદ મને ખ્વાહિશ અને મ’ર્ડ’ર જેવી ફિલ્મો મળી. મારે વધુ સંઘર્ષ ન કરવો પડ્યો. પરંતુ મ’ર્ડ’ર ફિલ્મ બાદ મારી ઈમેજ વધુ બો’લ્ડ બની ગઈ. ત્યારબાદ ઘણા પુરુષ કલાકારોએ છૂટ લેવાની કોશિશ કરી.

મલ્લિકા શેરાવતનો ખુલાસો

મલ્લિકા શેરાવતે આગળ કહ્યુ કે મને કહેવામાં આવ્યુ કે જો તમે પડદા પર બો’લ્ડ થઈ શકો છો તે અંગત રીતે પણ થઈ શકો છો. મારી પડદા અને પડદા પાછળના વ્યક્તિત્વમાં તફાવત કરવામાં ન આવ્યો. આના કારણે મારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો. હું એક મજબૂત મહિલા છુ.

બૉલિવુડમાં સમજૂતી કરવા નથી આવીઃ મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવતે જણાવ્યુ કે મે પુરુષ કલાકારોને કહ્યુ કે હું સમજૂતી કરવા નથી આવી. અહીં હું કરિયર બનાવવા આવી છુ. ત્યારબાદ તેમણે મારી કામ ન કર્યુ. મલ્લિકા શેરાવતે એ પણ કહ્યુ કે પુરુષ હંમેશા સરળતાથી કોઈ પણ સ્થિતિમાંથી બહાર આવી જાય છે. મહિલાને હંમેશા દોષી ગણવામાં આવે છે. ભારતમાં આ વધુ થાય છે. મને લાગે છે કે સમાજ હજુ આને લઈને આગળ નથી વધ્યો. લોકો અલગ વિચારે છે પરંતુ તેમછતાં પણ પોતાના મૂળ સાથે જોડાયેલા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *