શમિતા શેટ્ટીની દરિયાદિલી પર શિલ્પા શેટ્ટીને આવ્યો પ્રેમ, કહી દીધી મોટી વાત

ખબરે

બિગબોસ ઓટીટીમાં અત્યારે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની વચ્ચે જોડાણ સારુ દેખાઈ રહ્યું છે. સમય જતાની સાથે બંન્નેનું બેન્ડિંગ પણ ખુબજ સારુ થઈ રહ્યું છે. પોતાના કનેક્શનને નોમિનેશનથી બચાવવા માટે શમિતાએ તેના ધરેથી આવેલી ચિઠ્ઠી વાંચ્યા વિના ફાડીને ફેકી દીધી હતી. અને પોતે જ નોમિનેટ થઈ ગઈ છે. આ જાણીને શિલ્પાએ તેની બહેન પર ગર્વ મહેસુસ કરી રહી છે.

શમિતા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક બિગ બોસ ઓટીટીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાકેશ બાપટને બચાવવા માટે તેણે તેના ઘરેથી આવેલી ચીઠ્ઠી તેને આપે છે અને તેના ઘરેથી આવેલી ચીઠ્ઠીને વાંચ્યા વિના ફા’ડી નાખે છે. અને ત્યાર બાદ રાકેશ અને શમિતા ઈમોશનલ થઈ ગયા હતા.

મહત્વનું છે કે, બિગ બોસ OTTમાં 21માં દિવસની શરૂઆત ખૂબ જ ધ’મા’કેદા’ર હતી. આ અઠવાડિયાની શરૂઆત રસપ્રદ વળાં’ક સાથે થઈ. તમામ કનેક્શનને તેમના પરિવાર તરફથી મોકલવામાં આવેલ પત્ર વાંચવા મળશે. ત્યારે બીજી બાજુ ઘરેથી આવેલા લેટરનું બિ’લદા’ન પણ આપવું પડશે. આ કાર્ય દરમિયાન રાકેશ બાપટને નોમિનેશનથી બચાવવા માટે શમિતા શેટ્ટીએ તેના ઘરેથી પત્ર ફા’ડી નાખ્યો અને પોતે નોમિનેટ થઈ ગઈ હતી.

મહત્વનું છે કે, બિગબોસનાા ઘરમાં રાકેશ અને શમિતાને મસાજ કરી રહ્યો હતો ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે જ ઈશ્કવાલા લવ ગીત પર પણ રોમેન્ટીક ડાન્સ કર્યો અને લોકોનું દિલ જીતી લીધું હતું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *