હેલ્મેટ વગર સ્કૂટી લઈ ફરવા નીકળી ઉર્વશી રૌતેલા, તો પોલીસએ કર્યું એવું કે વિડીયો થયો વાયરલ.

ઉર્વશી રૌતેલાનું નામ બોલિવૂડની સૌથી ફેશનેબલ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓનાં લિસ્ટમાં સામેલ થાય છે. તે પોતાના ગ્લેમરસ લુ’ક અને ડિઝાઇનર આ’ઉ’ટ ફિ’ટથી ફેન્સને અવા’ર નવા’ર આ’શ્ચ’ર્યચ’કિત કરી દે છે. ઇન્ટરનેશનલ પ્રો’જે’ક્ટ’સ પર કામ કર્યા બાદ ઉર્વશી રૌતેલાની ફેન ફોલોઈંગ ઇન્સ્ટાગ્રામ પર સતત વધી રહી છે. હાલમાં જ ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર ૩૯ મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી મનાવી હતી, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર છ’વા’ઈ ગઈ હતી. વળી હવે ઉર્વશી રૌતેલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઉર્વશીએ પોતે જ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટો’રી પર શેર કર્યો છે.

હેલ્મેટ વગર સ્કુટીની સવારી કરતી જોવા મળી

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉર્વશી રૌતૈલા સ્કુટી લઈને રસ્તા પર જોવા મળી રહી છે. સલવાર-શુ’ટ અને ખુલ્લા વાળમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર નજર આવી રહી છે પરંતુ આ’શ્ચ’ર્ય તો ત્યારે થાય છે જ્યારે ઉર્વશીની સ્કૂટીને પોલીસ રોકે છે. તે ઉર્વશી પાસે ગા’ડીનાં કા’ગ’ળો માં’ગે છે તો ત્યારબાદ તે ગ’ભ’રાયે’લી નજર આવી રહી છે પરંતુ ઉર્વશી તો ઉર્વશી છે. જે પોતાના એ’ક્સ’પ્રે’શનથી કોઈને પણ ક’ન્ફ’યુ’ઝ કરી શકે છે. બાદમાં ઉર્વશી પોતાની ગા’ડીના કા’ગ’ળો બતાવીને સ્માઇલ આપીને ચા’લી જાય છે. જોકે આ વીડિયો રીયલ લાઈફ નહીં પરંતુ રીલ લાઈફ છે. ઉર્વશી રૌતૈલા નાં આ વીડિયોને “મા’ય લ’વ ઉર્વશી રૌતૈલા મા’ય લા’ઈ’ફ” ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

શૂ’ટિં’ગનો ભાગ છે આ વીડિયો

જો કે તમા’રી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતૈલાનો આ વિડીયો તેમના આવનારા કોઈ પ્રોજેક્ટસનો છે, જેમનું તે શૂ’ટિં’ગ કરી રહી છે. વીડિયોના બે’ક ગ્રા’ઉ’ન્ડમાં જે ભી’ડ આપણને જોવા મળી રહી છે, તે તેમના આ જ શૂ’ટિં’ગનો એક ભા’ગ છે. વીડિયોના બે’ક ગ્રા’ઉ’ન્ડમાં ટ્રા’ઇપો’ડ થી લઈને અન્ય ચીજો પણ જોવા મળી રહી છે, જેના પરથી સાબિત થાય છે કે આ વિડિયો કોઇ શૂ’ટિં’ગનો ભાગ છે, જેને ઉર્વશી આટલી શા’નદા’ર રીતે શૂ’ટ કરતી નજર આવી રહી છે.

Leave a Comment