Disha Pataniએ પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર લગાવી દીધી આગ, Krishna Shroff એ એવું કઈ દીધું કે…..

ખબરે

બોલિવુડની અભિનેત્રી અને ફિટનેસ આઈકોન દીશા પાટની તમામ અદા તેમના ફેન્સના દીલ પર ફીદા રહેતું હોય છે. તે દરરોજ તેના ઈંસ્ટાર્હામ પર નવા નવા ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ શેર કરતી રહેતી હોય છે. હાલમાં જે તેણે અત્યંત કામુક અદા વાળો એક BTS વીડિયો શેર કર્યો છે. અને આ વીડિયો એ સોશીયલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે.

હોટ અદાઓનો કહેર

આ BTS વીડિયોની વાત કરીએ તો તેમાં દિશા અલગ-અલગ એંગલમાં ફોટો શૂ’ટ કરાવતી અત્યંત બો’લ્ડ અંદાજમાં નજરે આવી રહી છે, તે એક અત્યંત સુંદર વ્હાઈટ શોર્ટ ડ્રેસ પહેરેલી દેખાઈ છે. આ વીડિયોને 7 લાખ 55 હજાર વખત જોવાઈ ચૂક્યો છે.

કૃષ્ણા શ્રોફે તો આપી દીધું દીલ

આ વીડિયો સામે આવ્યા પછી એક પછી એક દિશાના ચાહકોએ તો કોમેન્ટોનો ધોધ વરસાવી દીધો છે, અને પુષ્કળ પ્રમાણમાં વખાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરીને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. દિશાની વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું છે કે એ’બ્સો’લ્યૂ’ટ સ્મો’ક શો.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.