સપના ચૌધરીનાં ઠુમકા પર દાદા થયા ફિદા, ઇન્ટરનેટ પર વાયરલ થયો વિડીયો

મનોરંજન

તેનાં ઠુ’મ’કાઓથી લોકોનાં દિલ પર રાજ કરનારી દેસી ક્વિનનાં નામે પ્રખ્યાત સપના ચૌધરીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર આંખો પલકારે વાયરલ થવા લાગે છે. દરેક ઉંમરનાં લોકો સપનાનો ડાન્સ જોઇ તેનાં પર ફિદા થઇ જાય છે. ઠેઠ હરિયાણવી અં’દા’જ’છી લોકોનાં દિલ પર રાજ કરનારી સપનાનો એક જુનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સ્ટેજ પર સપનાનાં જ’લ’વા જોઇ તેનાં ફેન્સ પણ નાચવા મ’જ’બૂ’ર થઇ જાય છે.

સપના ચૌધરી સોશિયલ મીડિયાનું તે નામ છે, જે કોઇનાં પણ મોઢે આવે છે તો તેનાં ગીતો પર ઠુ’મ’કા લગાવ્યાં વગર રહી શકતું નથી. હાલમાં જ સપના ચૌધરીનો એક જુનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે હરિાયણવી ગીત પર નાચતી નજર આવે છે. ગીતનાં બોલ છે ‘તેરે કા’તિ’લ જોબન ને..’ સપનાની અદાઓ આગળ તા’ઉ પણ ફિદા થઇ ગયા છે.

યૂટ્યૂબ પર વીડિયોને 90 લાખથી વધુ વ્યૂઝ મળી ગયા છે. વીડિયોમાં ભીડ જોઇને આપ અંદાજો લગાવી શકો છો કે, ત્યાં સપનાની દી’વા’ન’ગી કેટલી હ’દે છે. સપના ચૌધરીની એક ઝલક જોવા માટે ભીડ ભેગી થઇ જાય છે. તેનાં જે પણ વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે તે આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

સપનાએ તેનાં કરિઅરની શરૂઆત હરિયાણી રાગિનિયો સાથે કરી હતી જે બાદ આગળ વધતા વધતા તે બિગ બોસ 11નો પણ ભાગ બની અને તે ત્યાથી હરિયાણા ઉપરાંત આખા ભારતમાં પ્રખ્યાત થઇ ગઇ. સપનાએ ફિલ્મ ‘દોસ્તી કે સાઇડ ઇફેક્ટ’થી બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું. ફિલ્મો તો બોક્સ ઓફિસ પર ચાલી નહીં. પણ ફિલ્મમાં સપનાની એક્ટિંગનાં લોકોએ ખુબજ વખાણ કર્યા.

આપને જણાવી દઇએ કે, સપના ચૌધરીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પતિ વીર સાહૂ સાથે કરવા ચોથ ઉજવતી નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *