ઉર્ફી જાવેદે તમામ હદો કરી પાસ, કેમેરાની સામે પેન્ટના બટન ખોલી આપ્યા એવા પોઝ કે જોતાં જ હલબલી જશો તમે…

લાઇમલાઇટમાં રહેનારી ઉર્ફી જાવેદ ગમે તે કરવા માટે જાણીતી છે. પોતાના અજબગજબ ડ્રેસમાં એકથી વધીને એક પોઝ આપનારી ઉર્ફીએ આ વખતે કંઈક એવું કરી દીધું છે જેની તસવીરો જોયા બાદ તમે પણ કહેશો હદથી વધુ બોલ્ડ છે ઉર્ફી.

ખોલ્યા પેન્ટના બટન

આ તસવીરમાં ઉર્ફીએ બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે અને તેના બટન ખોલીને હસ્તી જોવા મળી રહી છે. તસવીરમાં ઉર્ફીએ ગુલાબી રંગનું બ્રાલેટ ટોપ પહેર્યું છે અને ચહેરાની આસપાસ ખુલા વાળ રાખ્યા છે.

દેખાડ્યો ગ્લેમરસ લુક

ઉર્ફીએ જે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે. ઉર્ફીએ પિંક કલરની બ્રાલેટથી મેચિંગ ઇયરરિંગ્સ પહેરી છે. આ સાથે ખુલા વાળ કરીને પોઝ આપતી જોવા મળી રહી છે.

કેપ્શન લખ્યું

આ તસવીરોને શેર કરતા ઉર્ફીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કેપ્શન પણ લખ્યું છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- મારી આ તસવીર ડાન્સની સાથે હસ્તા હસ્તા.. તે પણ કોઈ કારણ વગર..

હાલમાં એરપોર્ટ પર જોવા મળી હતી

ઉર્ફી જાવેદ હાલમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યારે તે જોવા મળી તો કેમેરો તેની તરફ ફરી ગયો. ત્યારબાદ લોકોની નજર તેના ટી-શર્ટ પર લખેલા કેપ્શન પર ગઈ જેમાં તેણે બોલીવુડના દિગ્ગજ ગીતકાર અને પટકથા લેખકના નામથી સાથે પોતાની મનની વાત કહી હતી. હકીકતમાં આ વીડિયોમાં ઉર્ફીએ જે સફેદ કલરનનું ટી-શર્ટ પહેર્યું હતું તેના પર કેપ્શનમાં લખ્યું હતું- હું જાવેદ અખ્તરની પૌત્રી નથી. ખાસ વાત છે કે ઉર્ફીના હાથમાં ભગવત ગીતા પણ હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment