આ અભિનેત્રી સાથે રાત વિતાવવા ઇચ્છતો હતો ડોન, ખુબસૂરતી બની ગઇ હતી માથાનો દુ:ખાવો

હિન્દી સિનેમાની ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતાને કારણે પ્રખ્યાત થઈ દર્શકો તેમની સંદરતાને ક્યારેય નહી ભૂલી શકે રામ તેરી ગંગા મૈલીની નાયિકા મંદાકિની હોય કે પાપા કહેતે હે ફિલ્મની અભિનેત્રી મયુરી કાંગો હોય. તે આવી અભિનેત્રીઓ હતી જે ફિલ્મો કરતા વધારે તેની સુંદરતાને કારણે ચર્ચામાં છવાયેલી રહી હતી. જોકે સમય જતા આવી અભિનેત્રીઓ ગ્લેમરથી ભરપુર આ દુનિયાથી દૂર થઇ ગઇ. ખુબજ સફળતા પછી ગુ’મ’નામીમાં ખોવાયેલ આ કલાકારોમાં આજે આપણે આવી જ અભિનેત્રીની વાત કરીશુ.

ફિલ્મ વીરાનાની સુંદર અભિનેત્રી જૈસ્મિન વિશે વાત કરીશું. જૈસ્મિન અત્યારે ક્યાં છે શું કરે છે કોઇ નથી જાણતુ. પોતાની ખુબસૂરતીથી લોકોને દિવાના કરી દેનાર આ અભિનેત્રી હો’ર’ર ફિલ્મોમાં કામ કરી સફળ થઇ હતી. બંધ દરવાજા, પુરાની હવેલી જેવી ફિલ્મોથી અભિનેત્રી છવાઇ ગઇ હતી જો કે અભિનેત્રી વીરાનાથી વધારે પ્રસિદ્ધ થઇ હતી. આ ફિલ્મ 1988માં રીલિઝ થઇ હતી.

વીરાના બાદ અભિનેત્રીનું જીવન પણ વિ’રા’ન થઇ ગયુ તેવુ કહી શકાય. કહેવાય છે કે અં’ડ’ર વર્લ્ડ ડો’ન જૈસ્મિનની ખુબસૂરતીનો દિવાનો થઇ ગયો. જૈસ્મિન પર રોજ ડો’નના ફોન આવવાના શરૂ થઇ ગયા. અભિનેત્રી એટલી ત્રાસી ગઇ કે તેણે દેશને છોડી દીધો અને ગુ’મ’ના’મીના અં’ધા’રામા જીવવા મ’જ’બુ’ર થઇ ગઇ.

આજે પણ અભિનેત્રીનો કોઇ અતો પતો નથી. કેટલાક કહે છે અભિનેત્રીએ વિદેશમાં લગ્ન કરી લીધા. તો કોઇ કહે છે આ ફા’ની દુનિયાને છોડી દીધી. તેનું કોઇ સોશિયલ અકાઉન્ટ નથી. અભિનેત્રી જૈસ્મિનની ત્રણ ફિલ્મો બાદ કરતા કોઇ પુરાવો જ નથી તે ક્યાં છે શું કરે છે કોઇ જાણતુ નથી.

અભિનેત્રીનુ નામ જૈસ્મિન ભાટિયા હતુ પ્રોડ્યુસર ડાયરેક્ટર એનડી કોઠારીએ 1979માં આવેલી ફિલ્મ સરકારી મહેમાનમાં અભિનેત્રીને લો’ન્ચ કરી હતી તેમના હિરો તરીકે વિનોદ ખન્ના અને અમઝદ ખાન હતા.

કહેવાય છે કે આ અભિનેત્રીની ખુબસૂરતી જ તેના માટે ઘા’ત’ક થઇ. તમામ મા’ફિ’યા ડો’ન તેની સાથે સુવા માગતા હતા. આ વસ્તુઓથી અભિનેત્રી હે’રા’ન પરે શાન થઇ ગઇ હતી. અભિનેત્રીનું કોઇ અસલી નામ નહોતુ. ફિલ્મોમાં બો’લ્ડ પાત્ર નિભાવીને તેને જૈસ્મિન નામ મળ્યુ. પ્રશંસકો આજે પણ જૈસ્મિનની યાદમાં તેની ફિલ્મ વી’રાના જોઇ તેને યાદ કરી લે છે.

Leave a Comment