સસરાએ બાળકની ઈચ્છા દર્શાવીને પુત્રવધૂ સાથે કર્યું એવું કામ કે……

અન્ય

આપણે દીકરીને સાસરે જઈ કઈ રીતે તેની જવાબદારી, ફરજ નિભાવવા, કેવી રીતે રહેવું, બોલવું ચાલવું, વર્તવું વગેરેની ચર્ચા કરતાં રહીએ છીએ, માતા પણ પોતાની પુત્રીને આ વાતનું ધ્યાનમાં રાખી કેળવતી રહે છે, સંસ્કારિત કરતી રહે છે, ટો’કતી રહે છે. આ બાબતે સદાયે ચિં’તિત રહેતી હોય છે. પરંતુ સાસરે આવેલી વહુને પરિવારજનોએ કેવી રીતે સાચવવી, સંભાળવી તેની વાતને સાંભળવી તેની ચર્ચા ઓછી થતી હોય છે

Advertisement

દરેક લોકોની ઈચ્છા હોય છે એમનો વંશ આગળ વધે. આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા જોવા મળી રહ્યા છે જેની આપણે પણ ખા’ત’રી હશે તેમજ દિવસે દિવસે આ કિસ્સાઓનું પ્રમાણ વધતું જ જોવા મળી રહ્યું છે. એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વંશ વધારવા માટે સસરાને એમની પુત્રવધુ સાથે કર્યું એવું કામ. તો ચાલો જાણી લઈએ એ પૂરો કિસ્સા વિશે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા માટે સસરાએ પુત્રવધુ સાથે દોઢ વર્ષ સુધી દુ’ષ્ક’ર્મ આચર્યું હતું. પરંતુ પુત્રવધુ સાથે મોબાઈલ પર પ્રેમ લા’પ કરતા સસરાનો ભાં’ડો ફૂ’ટયો. લગ્ન બાદ સસરાની નજર પુત્રવધુ પર બ’ગ’ડી હતી.

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, અમદાવાદ પૂર્વમાં રહેતી 22 વર્ષીય માન સિક અ સ્થિર યુવતીના લગ્ન વિકલાંગ યુવક સાથે થયા હતા. પુત્ર વંશ વધારવા સક્ષમ નહિ હોવાથી સસરાએ પુત્રવધુ સાથે દુ’સ’કર્મ શરૂ કર્યું. પુત્રવધુએ સાસુ અને પતિને સસરાની ક’ર’તુ’ત જાણ કરી. પરંતુ, માન સિક અ સ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહિ.

હદ તો ત્યારે થઈ આ યુવતીએ પોતાના પિયરમાં પણ સસરાની ક’ર’તુ’ત કહી, પણ તેઓએ પણ વાત માની ન હતી, પરંતુ થોડા દિવસ પહેલા યુવતી તેના પિયર આવી, ત્યારે સસરાના ફોન પર પ્રેમલી’લાની વાતોનું રેકોડીંગ પરિવારને મળતા સસરાનો ભાં’ડો ફૂ’ટ્યો.

સમગ્ર કિસ્સાની વાત કરીએ તો, પોલીસ તપાસમાં ખુલ્યું કે, 61 વર્ષના સસરાએ યુવતીના લગ્નના 5 દિવસ બાદ જ દુ’ષ્ક’ર્મ કરવાનું શરૂ કર્યું. યુવતીની એકલતાનો લાભ લઈને સસરા કા’ળા કામ કરતો હતો. આ કૃ’ત્યની જાણ સાસુ અને પતિને થતા તેઓએ યુવતી હે’રા’ન કરવાનું શરૂ કર્યું, અને બીજા કોઈને નહીં કહેવા ધ’મ’કી પણ આપી. માન સિક અ સ્થિર હોવાથી યુવતી શો’ષ’ણનો ભોગ બનતી રહી.

વંશ વધારવા સાસુ અને પતિએ પણ સાથ આપતા મહિલા પોલીસે સસરાની સાથે બન્નેની પણ ધર પકડ કરી. સમાજમાં શ’ર્મસાર કરતા આ કિસ્સાથી હવે યુવતી સાસરીમાં પણ સુ’ર’ક્ષિ’ત નથી. હાલમાં મહિલા પોલીસે આ ત્રણેયની ધર પ’ક’ડ કરી સસરા અને પુત્રવધુનું મે’ડિ’ક’લ તપાસ કરાવી. આ ઉપરાંત સસરા ની પ્રેમલીલા ના ઓ’ડી’ઓ કલી’પ જ’પ્ત કરીને એફએસએલમાં મોકલવાની કાર્ય વાહી શરૂ કરી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *