Nora Fatehi એ ધીમેથી મોબાઈલ કેમેરા સામે સરકાવ્યું નીકર, વીડિયોમાં એવું તે શું દેખાઈ ગયું કે ચાહકોમાં આહ… ચીસ પડી ગઈ

મનોરંજન

દિલબર ગર્લ ‘નોરા ફતેહી બોલીવુડની ડાન્સિંગ ગર્લ છે. તે પોતાના ડાન્સની સાથે ગ્લેમરસ લૂકને કારણે ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. સોશ્યલ મીડિયામાં એક્ટિવ રહેનારી નોરા ફતેહી દરરોજ પોતાના અનોખા અંદાજને લઈને ધૂમ મચાવી રહી છે. નોરા ફતેહીની સ્ટાઇલ સામે લોકોનું દિલ વારી જાય છે. હાલમાં જ ફરી એક વખત નોરાએ પોતાની મનમોહક અદાથી લોકોને મદહોશ કરી દીધા છે. તેના તાજેતરના વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

નોરા ફતેહીનો જિમનો વીડિયો થયો વાયરલ

નોરા ફતેહીએ શેર કરેલા વીડિયોમાં તે બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. નોરા ધીમે ધીમે તેની શોર્ટસને સરકાવતી જોવા મળે છે. જીમનો પરસેવો પાડીને તેનું પેટ કેવું સુંદર બન્યું તે બાવી રહી છે. તે પોતાનું ટોન પેટ બતાવી રહી છે. નોરા ફતેહી સાઈડ પોઝ આપીને પોતાનું સપાટ પેટ બતાવે છે. તેણે આ વીડિયો જીમમાં બનાવ્યો હતો. જીમમાં વર્કઆઉટ કર્યા બાદ તે મિરરમાં સેલ્ફી સ્ટાઇલમાં વીડિયો બનાવ્યો છે. તેણે વિડિયો પર વર્ક ઈન પ્રોગ્રેસ અને હોટનેસનું સ્ટીકર પણ લગાવ્યું છે.

તેના ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે વીડિયો

જણાવી દઈએ કે, નોરા ફતેહી એક ફિટનેસ ફ્રીક છે. તેની સ્ટાઇલ અલગ છે. તે એક પણ દિવસ જિમ જવાનું ચૂકતી નથી. નોરા પોતાની બોડીને ફીટ અને સ્લીમ રાખવા માટે જીમમાં રોજ પરસેવો પાડે છે. નોરાનો વીડિયો જોયા બાદ ચાહકો તેની ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ચાહકો વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે.

‘ભુજ’માં જોવા મળી હતી નોરા

નોરા ફતેહીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘દિલબર’ અને ‘ગરમી’ ગીતો દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. આ પછી નાચ મેરી રાની’ અને ‘છોડ દેંગે’ જેવા ગીતોએ લોકોને નાચવા માટે મજબૂર કર્યા છે. નોરા તેના ધમાકેદાર ગીતો અને ડાન્સ વીડિયોથી સમચારમાં છવાયેલી રહે છે. તેની તાજેતરની ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેના પાત્ર અને નૃત્યને લોકોએ ખૂબ વખાણ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, સોનાક્ષી સિન્હા જોવા મળ્યા હતા.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *