શું તમે જોઈ છે રિષભ પંતની ગ્લેમરસ બહેન? હિરોઈનો પણ તેની સામે પાણી કમ ચાય

રિષભ પંત ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કી’પ’ર અને બેટ્સમેન છે. ઋષભ પંત ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે. લોકોએ એમ પણ કહેવાનું શરૂ કરી દીધું છે કે રિષભપંત આગામી મહેન્દ્રસિંહ ધોની બની શકે છે. રિષભપંતે ખૂબ જ નાની ઉંમરે સફળતાની ઉચાઈઓને સ્પ’ર્શ કરી છે. પરંતુ જો પંતનું માનવું છે, તેની બહેન સાક્ષી તેની સફળતામાં સૌથી મહત્વનો ભાગ છે.

રિષભ પંતની લા’ડ’લી બહેનનું નામ સાક્ષી પંત છે. સાક્ષી દેખાવમાં બોલિવૂડની કોઈ પણ અભિનેત્રીથી ઓછી નથી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. બહુ પ્રખ્યાત ન હોવા છતાં, સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફો’લોઅ’ર્સ ધરાવે છે.

રિષભ પંતની લા’ડ’લી બહેનનું નામ સાક્ષી પંત છે. સાક્ષી દેખાવમાં બોલિવૂડની કોઈ પણ અભિનેત્રીથી ઓછી નથી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ગ્લેમરસ ફોટા શે’ર કરતી રહે છે. બહુ પ્રખ્યાત ન હોવા છતાં, સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફો’લોઅ’ર્સ ધરાવે છે.

રિષભ પંતની સાથે તેની બહેન સાક્ષી પણ સોશિય મીડિયા પર મોટી સંખ્યામાં ફો’લોઅ’ર્સ ધરાવે છે. તેના ફોટા જોતા લાગી રહ્યું છે કે, તે પણ એક અભિનેત્રી હોય, પરંતુ તેવું નથી તેની બહેનની સુદર તસવીરો પર હજારોની સંખ્યામાં લા’ઈ’ક્સ અને કો’મે’ન્ટો મળી રહી છે. તેના ઈન્સ્ટા પર ફો’લોઅ’ર્સની સંખ્યા પણ 94 હજારની આર પાસ છે તે અત્યાર સુધીમાં માત્ર 32 લોકોને જ ફોલો કરે છે. અને તેણે તેના આ’ઈ’ડી પર અત્યાર સુધીમાં 606 પોસ્ટ શેર કરી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment