જોઇલો ટપ્પુની ગર્લફ્રેન્ડની સુંદર તસવીરો, બોલિવૂડની હિરોઈનો ને પણ પાડે છે પાછી…..

મનોરંજન

ટીલી ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા ચાઈલ્ટ આર્ટિસ્ટ છે હવે મોટા થઈ ગયા છે. કેટલાકના લગ્ન થઈ ગયા છે તો વળી કોઈક પોતાનો બિઝનેસ કરી રહ્યાં છે. વાત કરીએ ટીવીના સુપરહિશ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તો આ સિરિટલમાં ઘણા કિડ્સ કલાકારો છે અને આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષોથી લોકોની લોકપ્રિય બનેલી સિરિયલ છે. આ શોના ઘણા બધા કલાકારો હવે મોટા થઈ ગયા છીએ

કોણ છે ટપુડાની ગર્લફ્રેન્ડ

આપણે વાત કરીને તારક મહેતાના ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીની તો ભવ્ય કે ગયા વર્ષે આ ટીવી સિરિયલમાંથી વિદાય લીધી હતી. ઘણા વર્ષો સુધી વિવાદ ચાલ્યા બાદ ભવ્યએ આ સિરિયલમાંથી વિદાય લીધી હતી. હવે ભવ્ય મોટો થઈ ગયો છે અને અત્યારે તેની એક ગર્લફ્રેન્ડ પણ છે. જે ખુબસુંદર છે. તો આવો જાણીએ આ ટપુડાની ગર્લફ્રેન્ડ વિશે…

સૌથી સુંદર છે ટપ્પુની ગર્લફ્રેન્ડ

તારક મહેતા…માં ટપ્પુ તરીકે ઓળખાયેલો ભવ્ય ગાંધી હવે આ શોમાં કામ નથી કરતો પરંતુ તેણે મૉડેલિંગ તરફ પોતાનું કરિયર આગળ વધારી રહ્યું છે. ભવ્ય હાલમાં દિગંગના સુર્યવંશીને ડેટ કરી રહ્યો છે. દિગંગના ખૂબ જ લોકપ્રિય કલાકાર છે. તેણે ઘણી બધી સિરીયલમાં કામ કર્યું છે અને તે રોયલ ફેમિલીથી બિલોન્ગ કરે છે.

રાજકુમારીની જેમ જીવન જીવી રહી છે

સિરીયલ વિરાથી પ્રસિદ્ધ થયેલી દિગંગનાએ બોલિવૂડની પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. ગોવિંદા સાથે ફિલ્મ રંગીલા રાજામાં પણ કામ કર્યું છે. મહેશ ભટ્ટની ફિલ્મ જલેબીમાં પણ દિગંગનાએ કામ કર્યું છે. દિગંગના તેના માતા-પિતાની એકને એક દીકરી છે અને તે રાજકુમારીની જેમ હાલ જીવન જીવી રહી છે

બંનેની મુંબઈની રેસ્ટોરન્ટમાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે

દિગંગના ભવ્ય સાથે ઘણી ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. બંનેને મુંબઇની કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે. ભવ્ય અને દિગંગનાની ઉંમરમાં ઘણો ફેર છે પરંતુ આજકાલ લોકો ઉંમરને નહીં પણ પ્રેમને ચૂઝ કરે છે. તેમાં ઉદાહરણ તરીકે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને જ લઈ લો.

કેમ ટપ્પુએ શો છોડ્યો

મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેના અભિનયને સતત સાઈડલાઈન કરવામાં આવતો હતો અને આ અભિનયનો આગળ જતા કોઈ સ્કોપ ન હતો. જો કે આ માટે ભવ્યે મેકર્સને ઘણી વખત રજૂઆત કરી હતી પણ તેને ઈગ્નોર જ કરવામાં આવતો હતો. જેથી અંતે ભવ્યએ આ શો છોડી દીધો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *