કામ પર જતા પહેલા મુકેશ અંબાણી લે છે માતાના આશીર્વાદ, આ 5 ચીજો કરવાનું નથી ભૂલતા ક્યારેય

ખબરે

દુનિયાના સૌથી અમીર લોકોમાં શામેલ મુકેશ અંબાણી સામાન્ય લોકોની જેમ જ જીવન જીવે છે અને કામ પર જતા પહેલા માતાના આશીર્વાદ જરૂર લે છે. મકુશ અંબાણી તેના કામમાં કેટલા પણ વ્યસ્ત કેમ ન હોય, તે તેના પરિવાર માટે સમય જરૂર કાઢે છે. આજે અમે તમને મુકેશ અંબાણીની લાઈફસ્ટાઈલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તે તેના દિવસની શરૂઆત કરે છે. મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઇમાં રહે છે. તેમના પછી તેની માતા, પત્ની, બે પુત્રો, એક વહુ અને પૌત્ર છે. જ્યારે તેની એક પુત્રી પણ છે, જેમના લગ્ન થઈ ચુક્યા છે.

63 વર્ષના મુકેશ અંબાણી તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે અને માત્ર હેલ્ધી ખોરાક લે છે. તેઓ દરરોજ સવારે 5:30 વાગ્યે ઉઠી જાય છે અને ત્યાર પછી તે યોગ અને જીમ કરે છે. તેઓ યોગ કર્યા પછી તે તેમના દિવસની શરૂઆત કરે છે. તેઓ માત્ર શુદ્ધ શાકાહારી ખોરાક જ ખાય છે. કામ પર જતા પહેલાં તે તેમની માતાના આશીર્વાદ જરૂર લે છે અને માતાના આશીર્વાદ લીધા વગર ઘરની બહાર જતા નથી.

કામમાં વ્યસ્ત રહેવાના કારણે મુકેશ અંબાણીને તેના પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો સમય મળતો નથી. તેથી, તેઓ રવિવારે પોતાને સંપૂર્ણ ફ્રી રાખે છે અને તેમના પરિવારના સભ્યો સાથે બેસીને જ જમે છે. રવિવારનો દિવસ સંપૂર્ણ રીતે તેના પરિવારને સમર્પિત કરે છે.

મુકેશ અંબાણી શરાબને સ્પર્શતા પણ નથી. પછી ભલે તે કેટલી પણ મોટી પાર્ટીમાં કેમ ન જતા હોય, તેઓ ક્યારેય શરાબને સ્પર્શતા નથી. આ સિવાય તેઓ ઘણા મોટા દા’નવીર પણ છે અને સમય સમય પર પૈસાનું દા’ન કરતા રહે છે. કોરોના મહામા’રીમાં તેમણે 500 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.