Arjun Rampal ની ગર્લફ્રેન્ડે બેકલેસ ટોપ સાથે પહેર્યું એવું પેન્ટ, ડિઝાઈનર અંડરગાર્મેન્ટ સુદ્ધા દેખાઈ ગયા

બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સ પોતાના બોલ્ડ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહે છે. તેનું એક નવું ફોટોશૂટ હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ ફોટોશૂટ વાયરલ થવાનું કારણ છે તેનો બોલ્ડ ડ્રેસ. જુઓ તસવીરો…

આ તસવીરોમાં ગ્રેબિએલા ગ્રીન કલરના બેકલેસ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તેનું ટોપ ખુબ શિમરી છે.

જો કે ટોપ કરતા પણ લોકનું ધ્યાન તેના પેન્ટની સ્ટાઈલ પર વધુ ગયું છે. કારણ કે આ પેન્ટ પહેરવા છતાં તેના અંડરગાર્મેન્ટ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે.

કેટલીક તસવીરોમાં ગ્રેબિએલા જાણી જોઈને પોતાની સ્ટાઈલિશ પેન્ટી ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

અત્રે જણાવવાનું કે ગ્રેબિએલા અને અર્જૂન રામપાલ છેલ્લા 5 વર્ષથી રિલેશનશીપમાં છે. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી.

બે વર્ષ પહેલા અર્જૂન રામપાલના પુત્રને ગ્રેબિએલાએ જન્મ આપ્યો હતો. આ ગ્રેબિએલાનું પહેલું અને અર્જૂન રામપાલનું ત્રીજુ સંતાન છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment