Komal Choudhary ની કાતિલ અદાઓ જોઇને Sapna Choudhary ને પણ ભૂલી જશો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

મનોરંજન

હરિયાણવી ડાન્સર Komal Chaudhary નો એક વીડિયો હાલમાં ઇન્ટરનેટ આગ લગાવી રહી છે. વીડિયોમાં કોમલ ચૌધરી ફ્લોર પર નાગિનની માફક ડાન્સ કરતી જોવા મળી રહી છે. કોમલ ચૌધરી ઇશારા ઇશારામાં ફેન્સના દિલ પર વાર કરી રહી છે.

કોમલ ચૌધરીની અદાઓનો જલવો

કોમલ ચૌધરી નો અંદાજ ફેન્સના દિલને લોભાવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે કોમલ ચૌધરી નો ડાન્સ હરિયાણા અને તેના સીમાવર્તી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય છે. કોમલ ચૌધરી ગામડાઓમાં જઇને ડાન્સ પરફોમન્સ આપે છે અને આ ઇવેન્ટમાં તેમની અદાઓ પર મરનારાઓની ભીડ લાગી જાય છે. કોમલ ના વીડિયો ઇન્ટરનેટ પર પણ જોરદાર વાયરલ થઇ રહ્યા છે.

ફ્લોર પર સૂતા સૂતા ડાન્સ કરે છે કોમલ ચૌધરી

યૂટ્યૂબ પર કોમલ ચૌધારી નો ડાન્સ વીડિયો અવાર નવાર વાયરલ થઇ જાય છે અને આ ક્રમમાં તેમના ડાન્સ વીડિઓ કમાલ કરી રહ્યા છે. વીડિયોમાં તમે કોમલ ચૌધરી ને ટાઇટ કુર્તીમાં ઠુમકા લગાવતી જોઇ શકો છે ફ્લોર પર સૂતા સૂતા ડાન્સ કરતાં જોઇ શકો છો. કોમમલ ના પર્ફોમન્સ પર ફેન્સ જોરદાર સીટીઓ વગાડી રહ્યા છે.

સપાની માફક પોપ્યુલર થશે કોમલ?

ત્માને જણાવી દઇએ કે સપના ચૌધરી અત્યાર સુધી હરિયાણાની સૌથી લોકપ્રિય ડાન્સર રહી છે. સ્ટેજ શરૂ થઇ સપના ચૌધરી ની સફર તેમને રિયલિટી ટીવી શો બિગ બોસ સુધી લઇ ગઇ હતી. આ શોથી બહાર આવ્યા બાદ સપના ચૌધરી ના માર્ગે જઇ રહી છે, પરંતુ જોવાનું એ રહેશે કે તે સપનાવાળી પોપ્યુલારિટી પ્રાપ્ત કરી શકશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *