ગુપ્ત તિજોરીએ ખોલ્યા મોટા રાજ! પો’ર્ન ફિલ્મના આ કેસમાં શિલ્પા શેટ્ટીની મમ્મી પણ….

રાજ કુંદ્રા એ’ડ’લ્ટ ફિલ્મ કેસમાં મુંબઈ ક્રા’ઈ’મ બ્રાં’ચ દરરોજ એક નવી કડી મળી રહી છે. ક્રા’ઇ’મ બ્રાં’ચે ગુરુવારે રાજ કુંદ્રાની ઓફિસ પર દ’રો’ડા પા’ડ્યા હતા જ્યાં તેમને એક ગુપ્ત તિજોરી મળી હતી. આ તિજોરીમાંથી ઘણા કાગળો તેમની સાથે ક્રા’ઈ’મ બ્રાં’ચે લઇ ગયા હતા.

હવે આ કિસ્સામાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર બહાર આવી રહ્યા છે, એક નવો વળાંક સામે આવ્યો છે. હકીકતમાં, ગુપ્ત આ’લમા’રીમાંથી અ’શ્લી’લ ફિલ્મોની સ્ક્રિ’પ્ટો અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે, જે સાબિત કરી રહ્યા છે કે રાજ કુંદ્રાની ધર પ’ક’ડ કરવામાં આવી હોવા છતાં પણ તેમની કંપની શૂ’ટિં’ગ ચાલુ રાખશે. એટલું જ નહીં, આ ગુપ્ત તિજોરી શિલ્પા શેટ્ટીની સમસ્યાઓ પણ વધારી શકે છે.

ક્રા’ઈ’મ બ્રાં’ચના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રાની ધર પ’ક’ડ થયા પછી પણ તેમની કંપની એ’ડ’લ્ટ કં’ન્ટે’ન્ટ બનાવવાની યોજના બનાવી રહી હતી. હિન્દીમાં અ’શ્લી’લ ફિલ્મની તાજી સ્ક્રિ’પ્ટ કુંદ્રાના ઘરની છુ’પા’યે’લી તિજોરીમાંથી મળી આવી છે. આ સ્ક્રિ’પ્ટ રોમન અને દેવનાગરી એમ બંનેમાં લખેલી છે. એવી સંભાવના છે કે આ કંપની ગુ’પ્ત રીતે આવી સામગ્રીનું નિર્માણ કરી રહી છે. આટલું જ નહીં, શિલ્પા શેટ્ટી અને ગેહના વશિષ્ઠના હો’ટશો’ટ અને અન્ય એ’પ્સના ક’ન્ટે’ન્ટ પો’ર્ન નહીં ઇ’રો’ટિ’ક હોવાનો દાવાની તપાસ માટે જાણકારોની મદદ લેવામાં આવી રહી છે. તે બાદ સ્પષ્ટ થઇ જશે કે ક’ન્ટે’ન્ટ કાયદા મુજબ કઇ શ્રેણીમાં આવે છે.

ગુપ્ત તિજોરીમાંથી મળેલા મોટાભાગના દસ્તાવેજો પર શિલ્પા શેટ્ટીએ સહી કરેલી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ મામલે શિલ્પાની ફરીથી પૂછપરછ થઈ શકે છે. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા મહિના પહેલા સુધી શિલ્પા શેટ્ટી તેના પતિ કુંદ્રાની કંપની જેએલ સ્ટ્રી’ને પ્ર’મો’ટ કરતી હતી. આ તે કંપની છે કે જેના પર અ’શ્લી’લ સામગ્રી બનાવવાનો આ’રો’પ મૂકાયો છે.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે શિલ્પાની માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી પણ આ કંપનીમાં સપ્ટેમ્બર 2020 સુધી ડિ’રે’ક્ટ’ર પદે હતા. તપાસ દરમિયાન ધર પ’ક’ડ કરાયેલા લોકોએ ક’બૂલા’ત આપી છે કે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ક્રા’ઈ’મ બ્રાં’ચના સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રકારની ફાઇલો જ’પ્ત કરેલા બો’ક્સમાંથી મળી આવી છે, જેમાં નાણાકીય લેવડદેવડ અને મુખ્યત્વે ક્રિ’પ્ટો ચલણમાં રોકાણના પુરાવા પણ મળી આવ્યા છે. કુંદ્રાએ પણ પોલીસને આ છુ’પા’યે’લા કબાટ વિશે માહિતિ આપી ન હતી, જેના કારણે તેની શં’કા વધુ ગહન બની છે.

Leave a Comment