Alia Bhatt ના પિતાએ પોતાની પુત્રીને જ કરી લીધી Lip Lock Kiss! હજુ તો એની ઈચ્છા…જાણીને તમે કહેશો કેવો બાપ છે

ખબરે

વાત બોલિવુડની હોય ત્યારે અભિનેતા-અભિનેત્રી કે નિર્માતાઓની પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ બંને ચર્ચામાં રહેતી હોય છે. હિન્દી ફિલ્મોના જાણિતા દિગદર્શક મહેશ ભટ્ટે જેટલી સારી ફિલ્મો બનાવી તેટલા જ તેઓ અંગત જીવનના કારણે કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યા. પરિણિત હોવા છતાં મહેશ ભટ્ટનું એક, બે નહીં પરંતું ત્રણ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યુ.મહેશ ભટ્ટની ફિલ્મોમાં તમને ડ્રામા, સસ્પેન્સ અને કોન્ટ્રોવર્સી જોવા મળે તેમ તેમની અંગત જિંદગીમાં પણ કોન્ટ્રોવર્સી, ડ્રામા અને સસ્પેન્સ રહ્યો છે.

બોલિવુડના નામાંકિત ડિરેકટર મહેશ ભટ્ટે અનેક મોટી ફિલ્મોને ડિરેકટ કરી અને તે ફિલ્મોએ સફળતાના ઝંડા ફરકાવ્યા. મહેશ ભટ્ટ તેમના પ્રેમ સં-બંધના કારણે પણ વિવાદમાં સપડાયા. લગ્નેત્તર સં-બંધથી લઈને ધર્મ પરિવર્તન સહિતની અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. મહેશ ભટ્ટના જીવનમાં ઘટેલી ઘટનાઓથી તેમની જિંદગી બદલાઈ ગઈ.

પોતાની પુત્રી પૂજા ભટ્ટને મહેશ ભટ્ટે કરી લીધી લીપ કિ’સ:

જોકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે મહેશ ભટ્ટે પોતાની જ દિકરી પુજા ભટ્ટને લીપ કિ’સ કરી લીધી અને આ ફોટો મીડિયામાં વાયરલ થયો. ત્યારે મહેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો પૂજા મારી દિકરી ના હોત તો હું તેની સાથે લગ્ન પણ કરી લેત.

પિતાના અફેર્સના કારણે પૂજા ભટ્ટના જીવનમાં અસર:

પૂજા ભટ્ટ પહેલા એવું માનતી હતી કે સોની રાજદાને તેના અને તેના પરિવારને વેરવિખેર કરી નાખ્યા. ત્યારબાદ પૂજાના માતા કિરણે સમજાવ્યું કે તું પ્રેકટિકલ બન, ભલે મારા અને તારા પિતાના સારા સં-બંધ ન હોય પણ તું તારા પિતા સાથે સારા સં-બંધ રાખ. આ ઘટનાક્રમ બાદ પૂજાનું તેના પિતા સાથે બોન્ડિંગ વધતું ગયું. 90ના દાયકાની સફળ અભિનેત્રી વ્યસનના રવાડે ચડી ગઈ અને તેની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. વર્ષ 2016માં મહેશ ભટ્ટની સમજાવટ બાદ પૂજા ભટ્ટે દારૂ છોડ્યો અને તેને હજી સુધી દારૂનું સેવન કર્યુ નથી.

પરવીન સાથે પ્રેમ ચડ્યો પરવાન:

પહેલેથી લગ્ન થયેલા હોવા છતાં મહેશ ભટ્ટે પરવીન સાથે સં-બંધ બાંધ્યા. બંને લિવ-ઈન-રિલેશનશીપ રહેતા હતા. મહેશ-પરવીનનો રિલેશન ઘણો સારો ચાલી રહ્યો હતો પરંતું આ સં-બંધને ગ્રહણ લાગી ગયું. એક રાત્રે મહેશ ભટ્ટ જ્યારે પરવીન બાબીના ઘરે પહોંચ્યા ત્યારે તે અલગ રૂપમાં જ જોવા મળી. પરવીન તેની કોઈ ફિલ્મના કોસ્ટ્યુમ પહેરી રાખ્યા હતા. પરવીનના હાથમાં ચ’પ્પુ હતું. પરવીનના વાળ વેરવિખેર હતા તેનો મેકઅપ ખરાબ થયેલો હતો.મહેશને જોઈ પરવીન બોલી હતી કે ‘મહેશ દરવાજો બંધ કરી દે, તે આપણને મા’રવા માગે છે’… મહેશ પરવીનની આ હાલત જોઈ દંગ રહી ગયા. મહેશ ભટ્ટ સમજી ન શક્યા કે પરવીન બાબીને શું થયું છે?.. પરવીન બાબીને Schizophrenia નામની માન સિક બિમારી હતી. આ બિમારીમાં વ્યક્તિના મનમાં એવો ભ્ર’મ ઉભો થાય કે તેને કોઈ મા’રવા માગે છે. મહેશ ભટ્ટ પરવીનને અમેરિકા લઈ ગયા પરંતું તેનામાં કઈ સુધારો જોવા મળ્યો નહીં પરવીન બાબીએ ત્યારબાદ મહેશ ભટ્ટથી પણ દૂરી બનાવી લીધી. મહેશ ભટ્ટ પણ લાંબા સમય સુધી પરવીન બાબીને ન મળ્યા. ત્યારબાદ વર્ષ 2005માં પરવીન બાબીના મોતના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝ’ટ’કો આપી દીધો.

લોરિયન બ્રાઈટ સાથે કર્યા પહેલાં લગ્ન:

મહેશ ભટ્ટ જ્યારે કોલેજમાં હતા ત્યારે પહેલીવાર તેમની મુલાકાત લોરિયન સાથે થઈ. 20 વર્ષના મહેશની દોસ્તી લોરિયન સાથે ગાઢ થઈ. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ સમયે લોરિયન બોમ્બે સ્કોટિશ અનાથ આશ્રમમાં અભ્યાસ કરતી હતી. મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો કે હું લોરિયનને મળવા માટે દીવાલ કૂ’દીને ગયો હતો. મહેશ ભટ્ટે તે સમયે ‘ડાલડા’ અને ‘લાઈફબોય’ માટે જાહેરાત બનાવી. લોરિયન નામ બદલીને કિરણ નામ રાખ્યું અને મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા. મહેશ ભટ્ટ અને કિરણની ઉમર ત્યારે 20 વર્ષ હતી. લગ્નના એક વર્ષ બાદ પૂજા ભટ્ટનો જન્મ થયો. મહેશ ભટ્ટ અને કિરણ વચ્ચે અણબનાવ વધ્યો ત્યારે તે કિરણને છોડીને બોલિવુડની એક્ટ્રેસ પરવીન બાબી સાથે રહેવા લાગ્યા હતા.

પ્રેમ, લગ્ન અને ત’લા’ક મહેશ ભટ્ટના જીવનનો ભાગ:

પરવીન બાબી સાથે રહેવાના કારણે તેમના લગ્નજીવનમાં ત’ણા’વ વધતો ગયો. મહેશ ભટ્ટે પરવીન સાથે સં-બંધ યથાવત રાખ્યા. ત્યારબાદ મહેશ અને પરવીનના સં-બંધમાં તિ’રા’ડ પ’ડી અને કિરણ ફરીથી મહેશ ભટ્ટના જીવનમાં આવી ગઈ. અત્યાર સુધી બંનેના સં-બંધ સુધર્યા નહીં પરંતું બંનેએ ત’લા’ક પણ લીધા નથી. એ પછી સોની રાજદાન મહેશ ભટ્ટના જીવનમાં આવી.

સોની રાજદાન સાથે લગ્ન કરવા ધર્મ બદલ્યો:

પરવીન બાબી એકતરફ માન સિક બિમારીનો ભોગ બની તો બીજીતરફ મહેશ ભટ્ટના જીવનમાં ત્રીજી મહિલાની એન્ટ્રી થઈ. મહેશ ભટ્ટ જ્યારે સોની રાજદાનના પ્રેમમાં પ’ડ્યા ત્યારે તે કિરણ સાથે રહેતા હતા. મહેશ ભટ્ટને સોની રાજદાન સાથે પ્રેમ થયો અને તેનો સોની સાથે લગ્ન કર્યા. સોની રાજદાન જોડે લગ્ન કરવા મહેશે ઈ’સ્લા’મ ધર્મ અપનાવ્યો. મહેશ અને સોની રાજદાને શાહિન અને આલિયાને જન્મ આપ્યો. આલિયા ભટ્ટ આજે યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *