આમિર ખાનની પુત્રીએ ખોલ્યું મોટું રહસ્ય, યુવાન થઈ ત્યારે માતાએ ભેટમાં આપી એવી વસ્તુ કે જેના વિશે જાણીને તમને શરમ આવશે.

બોલીવુડના મિસ્ટર પ’ર’ફે’ક્શ’નિ’સ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાનની પુત્રી ઈરા ખાને કહ્યું છે કે જ્યારે તે યુવાન થઈ ત્યારે તેની માતા રીના દત્તાએ તેને સે-ક્સ એજ્યુકેશન પરનું એક પુસ્તક ગિફ્ટ કર્યું હતું. અગસ્તુ ફાઉન્ડેશન માટે કરવામાં આવતી ‘પિન્કી પ્રોમિસ ટુ મી’ સિરીઝના ભાગમાં ઈરા તેના શરીર વિશે જિ’જ્ઞા’સા નામના ટોપિક પર વાત કરી રહી હતી.

માતાએ ગિફ્ટમાં આપી સે-ક્સ એજ્યુકેશન બુક

તેની ઇન્સ્ટા સ્ટોરીમાં ઈરાએ લખ્યું, ‘મને નથી લાગતું કે આ પહેલા મેં મારી જાતને આટલી કા’ળજીપૂર્વક જોઈ હશે. જ્યારે હું યુવાન થઈ ત્યારે મા’રી માતાએ મને સે-ક્સ એજ્યુકેશન બુક આપી હતી અને તેમાં લખ્યું હતું કે મા’રે મા’રી જાતને અરીસામાં ઉપરથી નીચે સુધી જોવાની છે. મા’રું શરીર ઘણું બદલાઈ ગયું હતું અને હજી લાંબી સફર કા’પવાની બાકી હતી.

પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે ઈરા

તમને જણાવી દઈએ કે આમિર ખાનની પુત્રી ઈરા ખાન તેના પિતાના છૂ’ટાછે’ડાની ઘોષણા પછી ચર્ચામાં આવી હતી. આ સિવાય તે પોતાની અંગત જિંદગી માટે પણ ચર્ચામાં રહે છે. ઈરા લાંબા સમયથી રિ’લે’શ’ન શિ’પમાં છે અને તેનો બોયફ્રેન્ડ હિન્દુ છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ જાય છે.

સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે ઈરા

વાત કરીએ તેની હાલની પોસ્ટની તો આ પોસ્ટ ઉપરાંત પણ 24 જુલાઈના ઇન્ટરનેશનલ સેલ્ફ કેર ડે છે જેના પહેલા ઈરા મે’ન્ટ’લ અને ફિ’ઝિ’ક’લ હેલ્થને લઇને ઘણી બધી પોસ્ટ શેર કરી રહી છે. જણાવી દઇએ કે, ઇરાએ બોલીવુડમાં પગ મુક્યો નથી પરંતુ તેમ છતાં તેની ઘણી સારી ફેન ફોલોવિંગ છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

Leave a Comment