ક્રિસમસ પર બોલ્ડ santa claus બની આ હસીના, ટૂંકા કપડામાં કર્યો પોલ ડાન્સ

ખબરે

આજે એટલે કે 25 ડિસેમ્બરે દુનિયાભરમાં ક્રિસમસ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ આ ફેસ્ટિવલને એન્જોય કરી રહ્યાં છે. આ વચ્ચે અભિનેત્રી શમા સિકંદર એ પોતાના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં તે બોલ્ડ સેન્ટા ક્લોઝ બનેલી જોવા મળી રહી છે. અહીં જુઓ તસવીરો..

ફોટોમાં જોઈ શકાય છે કે શમા સિકંદરે સેન્ટા ક્લોઝની કેપ પહેરી છે. આ સાથે તે પ્રિન્ટેડ બ્રાલેટમાં ખુબ બોલ્ડ લાગી રહી છે.

શમા સિકંદર બ્લેક કલરના શોર્ટ્સમાં જોવા મળી રહી છે, જેમાં તેનો હોટ અંદાજ જોવા મળ્યો છે.

અભિનેત્રી શમા ટૂંકા કપડા પહેરીને પોલ ડાન્સ કરી રહી છે. તેણે અલગ-અલગ અંદાજમાં ફોટો ક્લિક કરાવ્યા છે.

શમા ની આ હોટ તસવીરોને ફેન્સ લાઇક અને શેર કરી રહ્યાં છો. તો અનેક લોકો કોમેન્ટ કરી તેની પ્રશંસા કરી રહ્યાં છે.

શમાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરી છે. સાથે તેના ફેન્સને ક્રિસમસની શુભેચ્છા આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *