લગ્ન પહેલા આ અભિનેતાના પ્રેમમાં પાગલ હતી સામંથા અક્કિનેની, પરંતુ પ્રેમમાં મળ્યો દગો

મનોરંજન

સાઉથની સુંદર અભિનેત્રી સામંથા અક્કીનેની સાઉથની સાથે દક્ષિણ ભારતમાં પણ પ્રખ્યાત છે. અહીં પણ લાખોની સંખ્યામાં તેના ચાહકો છે. તેના ચાહકો તેની સાથે જોડાયેલા દરેક સમાચાર જાણવા માટે ઉત્સુક રહે છે. તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સામંથા અક્કીનેની પણ તેની સુંદર ફેશન સેન્સ માટે જાણીતી છે. તેનો લૂક તેના ચાહકોને ખૂબ પસંદ આવે છે.

સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. હિન્દીભાષી સિનેમામાં પણ તેમની ઘણી ફિલ્મો પસંદ કરવામાં આવે છે. આ સુંદર અભિનેત્રીએ વર્ષ 2017 માં નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. આ અભિનેત્રીની પર્સનલ લાઇફથી લઈને પ્રોફેશનલ લાઈફ હંમેશા હે’ડ લા’ઇ’ન્સમાં રહે છે. આજે અમે તમને સામંથા અક્કીનેનીના જીવનની કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

સામંથા અક્કિનેની તેમના લગ્ન પહેલા ચૈતન્ય નહીં પરંતુ, રંગ દે બસંતી અભિનેતા સિદ્ધાર્થના પ્રેમમાં પાગલ હતી. સામંથા અક્કીનેની તેની સાથે લગ્ન પણ કરવાની હતી, પરંતુ અચાનક જ બંનેનુ બ્રેકઅપ થઈ ગયું. આ અભિનેત્રી સિદ્ધાર્થને લઈને ખૂબ ગંભીર હતી. પરંતુ આ બ્રેકઅપ પછી તેણે થોડા દિવસો પછી જ ચૈતન્ય સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન ખૂબ ધૂમધામ સાથે થયા હતા.

મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ અને સામંથાની પહેલી મુલાકાત જબરદસ્ત ફિલ્મના સેટ પર થઈ હતી. આ પછી બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા હતા. પરંતુ તે બંનેએ જાહેરમાં તેનો સ્વીકાર કર્યો નહીં. એક કાર્યક્રમમાં સિદ્ધાર્થે ડાન્સ કરતી વખતે તેને સામાંથાના નામે ડેડિકેટ કર્યો હતો, ત્યાર પછી તે ખૂબ શરમાઈ ગઈ હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને સામંથા એકબીજાને લઈને ખૂબ ગંભીર હતા, એટલું જ નહીં બંને લિવ ઈનમાં રહેતા હતા. એક બીજાના પ્રેમમાં કેદ આ કપલ લગભગ બે વર્ષ સાથે રહ્યા હતાં. આ પછી બંને વચ્ચે મતભેદ થવા લાગ્યા. બધી ચીજો અચાનક બદલાવા લાગી. આજ સુધી આ બ્રેકઅપનું કારણ સામે આવ્યું નથી.

આ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન સામંથાએ સિદ્ધાર્થ પર પોતાની વાત ખુલીને કહી હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન તેણે સિદ્ધાર્થ પર ઘણા ગંભીર સવાલ ઉભા કર્યા હતા. સામંથાએ કહ્યું હતું કે, મેં મારી પર્સનલ લાઈફમાં ઘણું સહન કર્યું છે, પરંતુ આ સમય દરમિયાન સારી વાત એ હતી કે મને સંબંધની શરૂઆતમાં ઘણી સારી બાબતો સમજાવા લાગી હતી. તેથી જ હું આગળ વધી ગઈ. તે સમયે મને સમજાઈ ગયું કે કંઈક ખૂબ ખરાબ થઈ શકે છે. આ સાથે તેણે પોતાના પતિની પ્રશંસા કરતાં કહ્યું કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ચૈતન્ય જેવો હીરો મળ્યો છે.

જો આપણે તેના પ્રોજેક્ટ વિશે વાત કરીએ, તો તે ટૂંક સમયમાં જ વેબ સિરીઝ ધ ફેમિલી મેનની સીઝન 2 માં જોવા મળશે. આ સિરીઝ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝની પ્રથમ સીઝન ખૂબ જ પસંદ આવી હતી અને હવે ચાહકો આતુરતાથી બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. આશા છે કે તે મે માં આવશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.