સલમાને મા’રી સાથે દગો… એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ ફરી એક વખત કર્યો મોટો ખુલાસો

ખબરે

સોમી અલીએ તેની શોર્ટ ફિલ્મ કેરિયરમાં ઘણું નામ કમાવ્યું છે. તેને ફિલ્મો કરતા તેના રિ’લે’શ’નશિ’પને લઇને ખૂબ ચર્ચામાં રહી છે. અભિનેત્રી ઘણી વખત તેના અને સલમાનના સં-બંધો વિશે વાતો કરતી રહે છે. ફરી એકવાર સોમીએ ઇન્ટરવ્યૂમાં પોતાની પી’ડા વ્યક્ત કરી છે.

સોમી અલીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે દબંગ ખાને તેની સાથે દગો કર્યો હતો અને આ જ તેમના અલગ થવાનું કારણ હતું. તમને જણાવી દઈએ કે સોમી અલી ખાન 16 વર્ષની ઉંમરે બોલીવુડમાં કારકિર્દી બનાવવા તેમજ તેના ક્ર’શ સલમાન ખાન સાથે લગ્ન કરવાની ઇચ્છાથી મુંબઈ આવી હતી. તે ભાગ્યશાળી હતી કે તેણે સલમાન ખાનને બોયફ્રેન્ડ તરીકે પણ મેળવ્યો, પરંતુ વર્ષ 1999 માં તેમનો સં-બંધ સમાપ્ત થયો.

એક ઇન્ટરવ્યુમાં સોમી અલીએ તેની પર્સનલ લાઇફ વિશે તેમજ હવે સલમાન ખાન સાથે તેનો સ-બંધ છે કે નહીં તેની વાત કરી હતી. સોમીએ કહ્યું, ‘હું છેલ્લા પાંચ વર્ષથી સલમાન સાથે સંપર્કમાં નથી. હું માનું છું કે તમારા જીવનમાં આગળ વધવું સારું છે. મેં મા’રા જીવનમાં પ્રગતિ કરી છે અને મને લાગે છે કે સલમાન પણ તેના જીવનમાં આગળ વધ્યો છે. હું જાણતી નથી કે 1999 માં મા’રા ગયા પછી તેના જીવનમાં કેટલી ગર્લફ્રેન્ડ્સ બની, ફક્ત હું તેમને શુભેચ્છા પાઠવું છું.

સોમી અલીએ જણાવ્યું હતું કે સલમાને આ ફિલ્મથી પોતાના હોમ પ્રોડક્શનની શરૂઆત કરી હતી અને તે દરમિયાન તે તેની ફિલ્મ ‘બુલંદ’ માટે એક અભિનેત્રીની શોધમાં હતા. સોમીએ કહ્યું કે તે કા’ઠમં’ડુ તે ફિલ્મના શૂ’ટિં’ગ માટે ગઈ હતી, પરંતુ કમનસીબે તે સમયે તે યુવાન હતી અને તે ફિલ્મ જગતમાં નવી હતી. નિર્માતાઓ સાથેના કેટલાક મુદ્દાઓને કારણે શૂ’ટિં’ગ બં’ધ કરાયું હતું. તેણે કહ્યું હતું કે જોકે હું કહીશ કે આ મા’રા અને સલમાનના સં-બંધ માટેનું એક સા’ધ’ન હતું.

સોમી અલીએ કહ્યું હતું કે સલમાન સાથે સંપર્કમાં ન રહેવું તેના સ્વાસ્થ્ય માટે સારું છે. તેણે કહ્યું, ‘હું જાણું છું કે સલમાન ખાન પોતાની એનજીઓ માટે કામ કરે છે અને મને તેનો ગર્વ છે. પરંતુ મનોવૈજ્ઞાનિક રૂપે તેની સાથે સંપર્ક ન કરવો તે મા’રા સ્વાસ્થ્ય માટે સારું છે. હું તેની ચિં’તા કરું છું અને મને એ જાણીને આનંદ થાય છે કે તે જીવનમાં સારી જગ્યાએ છે અને ખૂબ જ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.