આ અભિનેત્રીઓની ‘અંગત પળો’ની તસવીરો લીક થતા જ હાહાકાર મચ્યો હતો, જોઈને તમે પણ સ્તબ્ધ થશો

સેલિબ્રિટિઝ અને વિવાદોનો ગાઢ સંબંધ છે. ક્યારેક ખોટા કારણસર તેઓ ચર્ચામાં પણ આવી જાય છે. કેટલીકવાર તો વર્ષોની મહેનત કરીને કમાયેલી પ્રતિષ્ઠા પણ ધૂળધાણી થઈ જાય છે. આ રિપોર્ટમાં અમે તમને એવા જ કેટલાક કિસ્સા વિશે જણાવીશું. આ સ્ટાર્સની અંગત પળો ઈન્ટરનેટ પર લીક થઈ ગયા બાદ હડકંપ મચી ગયો હતો. ચારેબાજુ તેની જ ચર્ચા થતી હતી.

અક્ષરા હસન

સાઉથના લોકપ્રિય અભિનેતા કમલ હસનની પુત્રી અક્ષરા હસનની સુંદરતાના તો લાખો લોકો દીવાના છે. 2018માં અક્ષરાના અનેક પ્રાઈવેટ પીક્ચર્સ ઈન્ટરનેટ પર લીક થઈ ગયા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ હતી. આ ઘટના બાદ અક્ષરા સિંહ ખુબ ચિંતાતૂર થઈ ગઈ હતી.

એન્ડ્રિયા જેરેમિયા

સાઉથની અભિનેત્રી એન્ડ્રિયાની અનિરુદ્ધ સાથેની તસવીરો ચર્ચામાં રહી હતી. જેમાંથી એકમાં તો અભિનેત્રી લિપ લોક કરતી જોવા મળી.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની સાઉથ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. હંસિકાના પણ તેના એકાઉન્ટથી પ્રાઈવેટ ફોટા લીક થયા હતા. જો કે આ તસવીરો કેવી રીતે લીક થઈ તે હજુ ખબર પડી નથી.

નયનતારા

સાઉથની બો’લ્ડ અને ખુબસુરત અભિનેત્રીમાંથી એક નયનતારાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. અભિનેત્રીના 2014માં કોલિવુડ અભિનેતા સિંબુ સાથે કિસ કરતો એક ફોટો સામે આવ્યો હતો. આ લિપ લોક ફોટાને જોયા બાદ દરેક જણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે આ ફોટા વાયરલ થયા બાદ બંને અલગ પણ થઈ ગયા હતા.

તૃષા કૃષ્ણન

તૃષા કૃષ્ણન હંમેશા પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. તૃષાએ ઘણા લાંબા સમય સુધી અભિનેતા રાણા દુગ્ગુબાટીને ડેટ કર્યો હતો. વર્ષ 2017માં બંનેનો એક કોઝી ફોટો સામે આવ્યો હતો. જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી હતી. આ ઉપરાંત તૃષાના બાથરૂમ વીડિયો પણ વાયરલ થઈ ચૂક્યા છે.

વસુંધરા કશ્યપ

તામિલ અભિનેત્રી વસુંધરા કશ્યપના બોયફ્રન્ડ સાથેના ઈન્ટીમેટ પિક્ચર્સ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થયા હતા.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Comment