KGF સ્ટાર યશે ખરીદ્યો કરોડોનો બંગલો, ઘરની અંદરની તસ્વીર જોઈ ખુશ થઈ જશો

લાઇફસ્ટાઇલ

સાઉથના સુપરસ્ટાર યશ આજે કોઈ પણ પ્રકારની ઓળખના મો’હતા’જ નથી. યશની ફેન ફોલોઈંગ ફક્ત સાઉથમાં જ નહીં પણ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલી છે. લોકોમાં તે ખૂબ જ પ્રિય છે. તેની ફિલ્મ માટે લોકો પાગલ બનીને રાહ જોતા હોય છે. તેના પોતાના કરિયરમાં લગભગ 20 જેટલી ફિલ્મો કરી છે.જેમાં એકથી એક ચડિયાતી બ્લોક બસ્ટર ફિલ્મો છે. કેજીએફ બાદ તો યશના ફેન્સમાં જબરો વધારો થયો છે. હવે દર્શકો તેની કેજીએફ-2 આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. યશનું અસલી નામ નવીન કુમાર ગૌ’ડા છે. પહેલા તે કન્નડ ટીવી સિરીયલ્સમાં કામ કરતો હતો. યશે વર્ષ 2007માં ફિલ્મ જ’મ્બ’ડા હુ’દ’હી’થી ડેબ્યૂ કર્યુ હતું.

યશે ખરીદ્યુ નવું મકાન

હંમેશા ફિલ્મોને લઈને ચર્ચામાં રહેતા સુપરસ્ટાર યશે આલિશાન મકાન ખરીદ્યુ છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યશે પોતાની પત્ની સાથે નવા ઘરમાં પૂજા કરતો દેખાયો છે. તેનું ઘર અંદરથી અત્યંત સુંદર છે.

સુપરસ્ટાર યશે પોતાના નવા ઘરમાં પૂજા કરતો દેખાય છે. યશના નવા ઘરની તસ્વીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.તેને શુભકામના પણ આપી રહી છે.મીડિયા રિપોર્ટની માનીએ તો, 50 કરોડની પ્રોપર્ટીના માલિક છે. યશ પાસે બેંગલુરૂમાં લગભગ ચાર કરોડનો આલિશાન બંગલો પણ છે. હવે યશ માટે આ બીજૂ મકાન છે.

યશના ઘરમાં સોફા સેટ પ’ડ્યો છે.જેનાથી તેનો નજારો એક દમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તો વલી બીજા ફોટોમાં યશ પોતાની પત્ની રાધિકા પંડિતની સાથે બેઠેલો જોવા મળે છે.

સુપરસ્ટાર યશ ખૂબ લક્ઝૂરી લાઈફસ્ટાઈલથી જીવે છે. તેને ગાડીઓનો ખૂબ શોખ છે. તેની પાસે ઓડી ક્યૂ 7 અને રેંજ રોવર જેવી કેટલીય લક્ઝૂરી ગાડીઓ છે.

યશ એક ફિલ્મના કરોડો રૂપિયા ચા’ર્જ વસૂલે છે, પણ તેના પિતાએ તેને ખૂબ મહેનત કરીને ઉછેર્યા છે. યશના પિતા અરુણ કુમાર બસ ડ્રા’ઈ’વ’ર છે. ખાસ વાત તો એ છે કે, આજ પણ તે જાતે જ ગાડીઓ ચલાવે છે. યશના પિતાનું કહેવુ છે કે, તેઓ આ પ્રોફેશન છો’ડી શકે નહીં કારણ કે, તેનાથી જ તેમનો દિકરો આટલો મોટો બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.