ગાડીમાં બેસવા જતા જ્હાનવીના શર્ટના બટન ખુલી ગયા, ન દેખાવાનું દેખાઈ જતાં ફેન્સ કરવા લાગ્યા ટ્રોલ

વાયરલ

બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂર લાંબા સમયથી લોકોની વચ્ચે સારી એવી ખ્યાતી પ્રાપ્ત કરી લીધી છે. જ્હાનવી કપૂરનો માસૂમ ચહેરો અને તેનો નખરાળો સ્વભાવ તેના ફેન્સ અને કો-સ્ટાટર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. શૂટીંગની વ્ચચે મળતા સમયમાં જ્હાનવી ખૂબ એન્જોય કરતી પણ જોવા મળે છે. ઘણી વખત તે મસ્તીના મૂડમાં પણ હોય છે. જ્હાનવી કપૂરની સ્ટાઈલ અને હોટનેસનું સૌ કોઈ દિવાના બની ગયા છે. તેના ફેન્સ સતત તેના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે. ત્યારે હવે એક્ટ્રેસની એક તસ્વીર સામે આવી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

જ્હાનવી કપૂર oops મોમેંટનો શિકાર બની

જ્હાનવી કપૂરની સામે જે તસ્વીર આવી છે, જેમાં તે જિમ બહાર નિકળતી જોવા મળી હતી. કારમાં બેસતી વખતે જ્હાનવીના શર્ટના બટના ખુલી ગયા હતા. જેના કારણે તેની બ્રા રિવીલ થઈ રહી હતી. આવા સમયે જ્હાનવી oops મોમેંટનો શિકાર થઈ હતી. તેની આ ભૂલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફેન્સે તેની આ તસ્વીર જોઈને ભૂલ પકડી પાડી હતી. તેને લઈને ફેન્સ ધડાધડ કમેન્ટ કરવા લાગ્યા હતા.

કૈઝ્યુઅલ આઉટફિટમાં સ્પોટ થઈ જ્હાનવી

આપને જણાવી દઈએકે, જ્હાનવી પોતાના રૂટીન જીમ સેશનને પુરુ કરીને બહાર નિકળી રહી હતી. આ દરિમયાન તેણે વ્હાઈટ શર્ટ અને બ્લેક ગ્રે પૈન્ટ્સ કેરી કર્યુ હતું. તેમા તેની સાથે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે. પોતાના આ કૈઝુઅલ લુકને સારી રીતે ફ્લોન્ટ કરી રહી છે. આમ તો જ્હાનવી પોતાની પિલાટે સેશન મિસ નથી કરતી. એટલા માટે તે વરસાદી સિઝનમાં પણ જિમ પહોંચી હતી.

જ્હાનવી આગામી ફિલ્મો

અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ધડક’ દ્વારા કરી હતી. આ ફિલ્મમાં જ્હાનવી કપૂર ઈશાન ખટ્ટર સાથે જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં મહિલા મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી, તે ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે. તેમની આગામી ફિલ્મોમાં ‘દોસ્તાના -2’, ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ નો સમાવેશ થાય છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *