ટેલિવિઝનની દુનિયામાં સૌથી લોકપ્રિય સિરિયલમાંનો એક ‘તારક મહેતા’ આજે 12 વર્ષથી વધુ સમયથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. તારક મહેતાનો પહેલો એપિસોડ વર્ષ 2008માં રીલિઝ કરવામાં આવ્યો હતો અને આજે તે દરેકના ઘરે ઘરે પ્રિય બની ગયો છે. આ સાથે સિરિયલના પાત્રો પણ લોકોના દિ’લમાં રા’જ કરે છે. સિરિયલના નાનાથી લઈને મોટા પાત્રો કોઈને કોઈ રીતે પ્રખ્યાત છે. પરંતુ જ્યારે સિરિયલની ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણીની વાત આવે છે ત્યારે ચાહકોમાં કંઈક અલગ જ ખુશી જોવા મળતી હોય છે.
દિશા વાકાણી ઘણા સમયથી ‘તારક મહેતા’થી દુર છે. પરંતુ આજે પણ પ્રેક્ષકો આ સિરિયલમાં તેની વા’પ’સીની આ’તુ’રતાથી રાહ જોઇ રહ્યા છે. આ દરમિયાન દિશા વાકાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પસંદ આવી રહ્યો છે. દિશા વાકાણીના આ વીડિયો પર ચાહકો ખૂબ જ પ્ર’તિસા’દ આપી રહ્યા છે, કારણ કે આ વીડિયોમાં દિશા ખૂબ જ અલગ અને આધુનિક અ’વ’તા’રમાં જોવા મળી રહી છે. જે તેના ચાહકો માટે થોડી આ’શ્ચ’ર્યની વાત છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ફેસ એ’પ્લિ’કે’શનની મદદથી એ’ડિ’ટ કરવામાં આવ્યો છે. જેમાં દિશા વાકાણી હોલિવૂડ ફિલ્મના ફિ’ક્શ’ન’લ પાત્ર હા’ર્લી ક્વિ’નના અ’વ’તા’રમાં જોવા મળી રહી છે. દયાબેનને સ્ટા’ઇ’લ અને વિદેશી સ્ટા’ઈ’લમાં જોઈને તેમના ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો વળી કોઈ સિરિયલને લઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે કે દયાબેન તમે ક્યારે પરત ફરો છો.