દિશા પટાણી ટૂંકો ડ્રેસ પેહરી કરવા જઇ રહી હતી રેમ્પ વોક, છેલ્લી ક્ષણે ટાઇગર શ્રોફે બચાવી તેની લાજ

મનોરંજન

બોલિવૂડ અભિનેત્રી દિશા પટાણી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટા શેર કરતી હોય છે. આ ફોટામાં તેમની શૈલી અને સુંદરતા જોવા જેવી હોય છે. પરંતુ કેટલીકવાર સેક્સી દેખાવાના ચક્કરમાં અભિનેત્રી પણ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. પરંતુ એકવાર તો તેને ટાઇગર શ્રોફે એક વિશાળ ઉપ્સ મોમેન્ટથી બચાવી લીધી હતી.

દિશાએ ખૂબ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો

દિશા પટાણી મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કરવા જઇ રહી હતી. ટાઇગર શ્રોફ પણ આ ફેશન શોમાં હતો, જેણે દિશા પહેલા રેમ્પ વોક કર્યું હતું. જ્યારે ટાઇગર બધાની સામે આવ્યો ત્યારે તેણે જોયું કે આખો રેમ્પ કાચનો હતો અને તેમાં બધું દેખાઈ રહ્યું હતું. જ્યારે દિશા આવી ત્યારે ટાઇગર ફક્ત ચાલવા જતો હતો. દિશાએ શિમરી સિલ્વર મિની ડ્રેસ પહેર્યો હતો.

ટાઈગરે ઉપ્સ મોમેન્ટથી બચાવી

દિશા પટાણીને આવતા જોઈને ટાઇગર શ્રોફે તેના કાનમાં કંઇક કહ્યું અને રેમ્પ પર ચાલવાને બદલે દિશા બાજુ તરફ વળી અને રેમ્પ ઉપર ન ચાલી. ટાઇગરની સુજબુજે તેને ઉપ્સ મોમેન્ટથી બચાવી લીઘી. આલિયા ભટ્ટ આ શોની શોસ્ટોપર હતી.

શેર કરતી રહે છે ફોટા

દિશા પટાણી ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણીએ વ્હાઇટ બિ’કિ’નીમાં તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેને તેના પ્રશંસકોએ ખૂબ પસંદ કર્યો. આ ફોટામાં દિશા ખૂબ જ આ’ક’ર્ષ’ક લાગી રહી હતી.

દિશા અને ટાઇગર મૂવીઝ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટાની છેલ્લે સલમાન ખાન સાથેની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વો’ન્ટે’ડ ભાઈ’ માં જોવા મળી હતી. દિશા પટાણી હવે ફિલ્મ ‘એક વિલન 2’ માં અર્જુન કપૂર, તારા સુતરિયા અને જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે. ટાઇગર શ્રોફના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ‘હીરોપંતી 2’, ‘ગણપત’ અને ‘રેમ્બો’માં પોતાનો ફલેર બતાવવા જઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.