એક તરફ પતિ રાજ કુન્દ્રા છે જેલમાં, અને શિલ્પા શેટ્ટી એ સ્વતંત્રતા દિવસે કરી આ વાત

ખબરે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ દિવસો તેનાં પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રા પો’ર્નો ગ્રા’ફી કેસ અંગે ચર્ચામાં છે. પતિ પર લાગેલાં આરોપો અંગે શિલ્પા સતત ટ્રોલ થઇ રહી છે. રાજ કુન્દ્રા આ દિવસોમાં ન્યા’યિક હિ’રા’સતમાં જે’લમાં બંધ છે. આ વિ’વા’દોની વચ્ચે શિલ્પા શેટ્ટીએ આજે સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.

રાજ કુન્દ્રા પર લાગલેાં આ’રો’પો બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી છે. પહેલાં રોજ પોસ્ટ શેર કરનારી શિલ્પા શેટ્ટીએ હાલમાં જ 13 દિવસો બાદ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે આજે દેશભરમાં મનાવવામાં આવેલી રહેલાં આઝાદીનાં જશ્ન અંગે પોસ્ટ શેર કરી છે.

શિલ્પા શેટ્ટીએ પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, ‘દુનિયાભરમાં મા’રા તમામ સાથી ભારતીયોને સ્વંતંત્રતા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ.’ શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી તેને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પો’ર્નો ગ્રા’ફી કેસમાં ખ’રા’બ રીતે ઘેરાયેલો છે. મુંબઇ પોલીસની ક્રા’ઇ’મ બ્રાન્ચની ટીમ આ મામલે કડક તપાસ કરી રહી છે. જેમાં કેસનાં ઉંડાણ સુધી જઇ શકે છે અને તમામ સાક્ષ્ય સામે આવી શકે છે. મુંબઇ પોલીસની ક્રા’ઇ’મ બ્રાન્ચે અ’શ્લી’લ ફિલ્મો બનાવવા અને તેને એપ દ્વારા પ્રસારિત કરવાનાં કેસમાં 19 જુલાઇ સુધી રાતનાં રાજ કુન્દ્રાની ધર પકડ કરી લીધી છે.

ક્રા’ઇ’મ બ્રાન્ચે રાજ કુન્દ્રાની કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરનારા વ્યક્તિની ધર પકડ થઇ ગઇ છે. આ વ્યક્તિનું નામ અભિજીત ભોમ્બલે છે. મુંબઇનાં માલવણી પોલીસ સ્ટેશનમાં એક એક્ટ્રેસે રાજ કુન્દ્રાની કંપનીમાં કામ કરનારા બે પ્રોડ્યુસર અને 2 ડિરેક્ટર વિ’રુ’દ્ધ કે’સ દાખલ કરવામાં આવ્યો હતો. આ કે’સ બાદમાં ક્રા’ઇ’મ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ભોમ્બલે ઉપરાંત આ મામલે ગહના વશિષ્ઠ, અજય શ્રીમંત અને પ્રિન્સ કશ્યપ આ’રો’પી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.