સ્વિમિંગ પૂલમાં સની દેઓલને અર્ચનાએ કર્યું હતું જબરદસ્ત ચુંબન, લિપલોક થતા જ બંને…

મનોરંજન

અર્ચના પૂરણ સિંહને તમે ઘણીવાર કર્મેડી શોમાં હસતાં જોઈ હશે. પરંતુ એક સમય હતો જ્યારે તે બોલિવૂડમાં એક્ટિંગ કરતી જોવા મળતી હતી. તેણે ફિલ્મોમાં ઘણા બો’લ્ડ સીન્સ પણ કર્યા હતા. અર્ચનાની ફિલ્મી કરિયરમાં તેનો એક કિસ સીન એકદમ લોકપ્રિય થયો હતો. આ સીનને સની દેઓલ સાથે ફિલ્માવવામાં આવ્યો હતો.

સની દેઓલને કર્યું ચુંબન

અર્ચના પૂરણ સિંહ એ ટીવી જગતનું એક જાણીતું નામ છે. તે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં જોવા મળતી હતી. અર્ચના પૂરણ સિંહનો તાજેતરમાં જ એક વીડિયોમાં પણ જોવા મળ્યો હતો, જેમાં તે ‘હસીન દિ’લરૂ’બા’ ફિલ્મ વિશે સ્ટાર્સનો અભિપ્રાય લઈ રહી હતી. પરંતુ તે એક સમયે ફિલ્મોમાં ઘણાં રોમેન્ટિક સીન આપતી હતી. એકવાર તેણે સની દેઓલ સાથે એક જબરદસ્ત કિ’સિં’ગ સીન આપ્યો હતો.

વાયરલ થયો કિ’સિં’ગ સીન

બહુ ઓછા લોકોને ખબર હશે કે 1990 માં તેમની એક ફિલ્મ આ’ગ કા ગોલામાં આવી હતી. આ ફિલ્મમાં અર્ચના પૂરણ સિંહ એક હો’ટ અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સની દેઓલ સાથે ઘણા કિ’સિં’ગ સીન કર્યા હતા. આ કિ’સિં’ગ સીન એ તે સમયનો એક હો’ટ સીન હતો. જોકે, તે મુખ્ય અભિનેત્રી તરીકે લાંબી ઇનિંગ્સ રમી શકી ન હતી. તેમણે ‘અ’ગ્નિપથ’, ‘સૌ’દાગ’ર’, ‘શો’લા ઓર શબનમ’, ‘આશિક આવારા’ અને ‘રાજા હિન્દુસ્તાની’ જેવા મોટા બેનરોની ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી હતી.

અર્ચનાનું કામ

અર્ચના પૂરણ સિંહના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે લાંબા સમયથી કોમેડી શો કપિલ શર્મા શોના હો’સ્ટ તરીકે સંકળાયેલી છે. લોકડાઉનને કારણે શો છેલ્લા ત્રણ મહિનાથી બ્રે’ક પર છે. જો સમાચારની વાત માની લેવામાં આવે તો ટૂંક સમયમાં શો તેના શૂ’ટિં’ગમાં પરત આવી શકે છે. જોકે, આ શોના ફરીથી ઉદઘાટન વિશે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *