Oops! વીડિયોમાં રેકોર્ડ થઇ Mouni Roy ની એવી મોમેન્ટ કે એક ઢાંકવા જતા બધું ઉઘાડુ થઇ ગયું!

ખબરે

બોલીવુડ એક્ટ્રેસ મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં મૌની રોય એક ડિઝાઈનર ડ્રેસ પહેરી કેમેરાથી બચીને ભાગતી જોવા મળી રહી છે. જો કે, જેવી તે ગાડીમાં બેસવા જાય છે કે ભૂલથી Oops મોમેન્ટનો શિકાર બને છે, જો કે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે.

ઓપ્સ મોમેન્ટનો શિકાર બની મૌની

જોકે, આ વીડિયોમાં મૌની રોય તેના ફેન્સની સાથે વાતચીત કરતી અને પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ વીડિયોમાં તે સ્પષ્ટ દેખાય છે કે મૌની રોય આ આઉટફિટમાં કન્ફર્ટેબલ નથી. અભિનેત્રીના આ વીડિયો પર ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે. લોકોએ મૌની રોયની આવા આઉટફિટ પહેરવા બદલ નિંદા કરી છે.

કોમેન્ટ બોક્સમાં લોકોએ માર્યો ટોણા

એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘એક તરફ વાળથી છુપાવ્યું અને બીજી તરફ હાથથી. તેઓ આવા કપડાં પહેરે છે શા માટે જેમાં તેઓ કન્ફર્ટેબલ નથી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘તમે આવા કપડાં પહેરો છો જ કેમ કે વારંવાર છુપાવવું પડે છે.’ એ જ રીતે, એક યુઝરે લખ્યું, ‘જ્યારે તમારે તમારી જાતને વારંવાર ઢાંકવું પડે તો આવા કપડાં પહેરો છો કેમ? શું આ આપણી સંસ્કૃતિ છે?

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

લોકો કરી રહ્યા છે આવા આક્ષેપો

તેવી જ રીતે, ઘણા લોકોએ મૌની રોયના આઉટફિટ પર સવાલ ઉભા કર્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમના પર સંસ્કૃતિને બગાડવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે મૌની રોયે ઘણા સમય સુધી ઘણા ટીવી શોમાં કામ કર્યું છે અને હવે તે મોટા પડદા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ઘણા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *