લોકડાઉન દરમિયાન સ્ટાર્સ પણ ઘણા મહિનાઓથી તેમના ઘરોની અંદર કે’દ હતા. આ દરમિયાન જો કોઈનું વજન ઘણું વધી ગયું હોય તો કોઈએ દાઢી-મૂછ અને વાળ વધાર્યા હતા. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની આવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે પોતાના પુત્ર તૈમૂર અલી ખાનના હેર ક’ટ કરતા જોવા મળ્યો હતો. પરંતુ શું તેણે તેની પત્ની કરીના કપૂર ખાનને પણ હેર ક’ટ કર્યા હતા?
તે મને છરી મા’રી દેતી
View this post on Instagram
તાજેતરમાં સૈફ અલી ખાન ‘Feet Up With The Stars season 3’ નો ભાગ બન્યો હતો, અને આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન તેણે કરિનાને હેર ક’ટ કેમ નથી કરી, ત્યારે સૈફ અલી ખાને મજાક કરતા કહ્યું કે, તે મને છરી મા’રી દેતી. સૈફ અલી ખાને કહ્યું કે, ‘મને લાગે છે કે તે મને છરી મા’રી દેતી.’
કરીનાના વાળ રાષ્ટ્રીય ધરોહર
View this post on Instagram
સૈફ અલી ખાને કહ્યું, ‘તે ખૂબ જ અ’નપ્રો’ફે’શન’લ થઈ જતું કે હું પ્રયત્ન કરતો, અને તેને વાળ ક’ટ કરી દેતો. તે રાષ્ટ્રીય ધરોહર છે. અમે હજી પણ કામ કરી રહ્યા છીએ, અમે એકબીજાના વાળ સાથે ગ’ડબ’ડ કરી શકતા નથી. જોકે તે મારા વાળથી ચે’ડા કરી શકે છે પરંતુ સદભાગ્યે તે હજી સુધી કરી નથી.