અમિતાભ સાથે રેખાએ છુપાઈને કરી લીધાં હતાં લગ્ન? જાણો રેખાની માંગમાં સિંદૂર જોઈને કેમ રડી પડી જયા

ખબરે

દ’ર્દથી ભરેલી આખો, લાલ બિંદી અને માગમાં સિંદૂરને પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી અભિનેત્રી રેખા માટે એક એવો સમય આવ્યો હતો, જ્યારે તેમને જોઈને ખુદ જયા બચ્ચન પણ રો’વા લાગી હતી. લોકો શું કહેશે… આ વાતનો અ’હેસા’સ પ્રેમમાં પડેલા છોકરા-છોકરીઓને લગભગ થતો નથી. જ્યારે પ્રેમનો રંગ લાગે ત્યારે દુનિયા શું કહેશે તેની ચિં’તા હોતી નથી. ત્યારે બોલીવુડ એક્ટ્રેસ રેખા પણ તેમાની એક દિવાની છે. તેમના પર અમિતાભ બચ્ચનને મેળવવાનું સપનું એટલું હા’વી થઈ ગયું હતું કે, એક્ટ્રેસે તે વાતની જરાય ચિં’તા ન કરી કે, પતિ, પત્ની ઓર વોનો સ-બંધ હંમેશા દુઃખ આપે છે.

જ્યારે સિંદૂર લગાવીને પહોંચી રેખા:

અમિતાભ બચ્ચન સાથે રેખાના અફેયરના કિસ્સા સામાન્ય વાત છે. પરંતુ એક એવી ઘટના પણ બની હતી જેમાં જયા બચ્ચન ચિં’તાયુ’ક્ત થઈ ગઈ હતી. રેખાઃ ધ અ’નટો’લ્ડ સ્ટોરીના લેખક યાસિર ઉસ્માને પોતાની બુકમાં એ વાતને ખુલાસો કર્યો છે કે, વર્ષ 1980માં ઋષિ કપૂર અને નીતૂ કપૂરસિંહના લગ્નમાં રેખા સિંદૂર લગાવીને પહોંચી હતી. ત્યારે સૌની નજર રેખા પર જ અટકેલી હતી અને ખુદ જયા બચ્ચને પણ ખુદને માણ માણ સંભાળ્યા હતા. પણ છતાં જયા બચ્ચન ખુદને ન રોકી શક્યા અને બધાની વચ્ચે ર’ડ’વા લાગ્યા. જોકે, તે સમયે રેખાને સવાલ આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું કે, હું લગ્નના શૂ’ટિં’ગમાંથી સીધી અહીં આવી છું એટલા માટે હું લોકોના રિએક્શનની બિલકુલ ચિં’તા નથી કરતી. રેખાના સિંદૂર લગાવવાનું કારણ કંઈ પણ હોય છતાં જયા બચ્ચન માટે ઘટના ખૂબ જ દુ’ખદા’યક રહી હતી.

કરે કોઈ ભરે કોઈ:

પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતે ઝ’ગ’ડા થાય તે સામાન્ય વાત છે. પરંતુ જ્યારે ઝ’ઘ’ડા કોઈ ત્રીજ વ્યક્તિના કારણે થાય ત્યારે કોઈપણનું ઘર બ’ર્બા’દ થઈ જાય છે. તેવી જ રીતે લગ્નમાં રેખાની એન્ટ્રીથી જયા બચ્ચનને લાગ્યું હતું કે, તેમને અમિતાભ સાથે છુ’પા’ઈને લગ્ન કરી લીધા છે અને આ વિચાર કરીને જયા બચ્ચન બધાની વચ્ચે ર’ડી પ’ડ્યા હતા. જો કે, રેખાએ ક્યારેય પણ અમિતાભના ઘર-સંસારને તો’ડવાનું કામ નથી કર્યું. પણ એક ભૂ’લની સ’જા આજ સુધી બંને એ’ક્ટ્રે’સ ભોગવે છે.

આનામાં જ કમી હશે:

આપણા સમાજ એવી માન સિ’ક’તા છે કે પતિ કોઈ ભૂ’લ કરે તો તેની સાથે પત્નીની ભૂ’લને પણ જો’ડીને જ જોવામાં આવે છે. જ્યાં પતિ કોઈ બીજી મહિલાના પ્રેમમાં પડી જાય તો પણ એવું કહેવામાં આવે કે, પત્નીમાં જ કંઈક કમી હશે કે પતિને આવું કરવાની જરૂર પડી. પણ આવા લોકોએ ભૂ’લી જાય છે કે, સ-બંધ બચાવવો એકલા પત્નીના હાથમાં નથી હોતું. પત્નીની જેટલી જવાબદારી હોય છે એટલી જ પતિની પણ હોય છે. જો કે, આ ઘટના બાદ જયા બચ્ચને રેખાને ડિનર માટે ઈનવાઈટ કરી અને કહ્યું કે, ગમે તે થઈ જાય હું અમિતને નહીં છોડું. ત્યારે અમિતાભને એ વાતનો ખ્યાલ આવી ગયો કે, તેમનાથી જે ભૂ’લો થઈ છે તે તમામ વિશે પત્ની જાણે છે. આ પછી અમિતાભે રેખા સાથે સંપૂર્ણપણે દૂરી બનાવી અને પોતાના પરિવારમાં એકદમ ભળી ગયા. આપ ને મું’હ ફેર લિયા, અમિતાભની દિવાની રેખાઓ ખુલ્લેઆમ આ વાત કરી હતી.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.