જાન્હવી કપૂર મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તે લિલેક પર્પલ કલરના થાઇ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. કેજ્યુઅલ આઉટફિટમાં સૌકોઈનું ધ્યાન ખેંચી રહી હતી જાન્હની. તેના આ એરપોર્ટ લૂકના ફોટો સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે વાઈરલ.
હાલમાં જ જાહ્નવી કપૂર મા’લ દીવમાં વેકેશન કરી પરત ફરી છે અને હવે તે પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.
આ સાથે જ જાહ્નવી કપૂરના શૂઝ પણ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે.
આ સાથે જ કોરોનાથી બચવા માટે માસ્ક સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો આ અંદાજ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયન જાહ્નવી કપૂરની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેને તમે આગળની સ્લાઈડ્સમાં જોઈ શકો છો.