રાજ કુન્દ્રાની આવક પર થયો મોટો ખુલાસો, આગામી 3 વર્ષમાં જાણો કેટલો હતો પ્રોફિટ પ્લાન

ખબરે

રાજ કુન્દ્રાની ધર પકડ બાદથી સોફ્ટ પો’ર્નો ગ્રા’ફી કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે પો’ર્નો ગ્રા’ફીથી રાજ કુન્દ્રાથી થતી કમાણીનો ખુલાસો થયો છે. આવનારા 3 વર્ષમાં બિઝનેસથી થતી કમાણીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જો બધુ જ પ્લાનિંગ સાથે ચાલતું તો આગામી ત્રણ વર્ષમાં ગ્રોસ રેવેન્યૂ 146 કરોડ રૂપિયા પહોંચી જતી.

Advertisement

આગામી 3 વર્ષમાં કમાણીને લઇને પ્લાનિંગ

મુંબઇ ક્રા’ઈ’મ બ્રા’ન્ચને મળેલી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અનુસાર આગામી ત્રણ વર્ષમાં Plan B એટલે કે Bolly Fame નામની એપથી થતી આવકનો અંદાજો લગાવ્યો હતો. આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના અંદાજથી રાજ કુન્દ્રાની બીજી એપ Bolly Fame થી વર્ષ 2021-22 માં 36,50,00,000 ની ગ્રોસ ઇનકમ થવાની હતી. જેમાંથી 4,76,85000 નું નેટ પ્રોફિટ થવાનું હતું.

વર્ષ 2022-23 માટે ગ્રોસ રેવેન્યૂ 7,3,00,00,000 થવાનો ટા’ર્ગે’ટ હતો, જેમાં નેટ પ્રોફિટ 4,76,85,000 સામેલ હતો. જ્યારે વર્ષ 2023-24 માં તો આ આંકડો વધી જવાનો હતો. આ વર્ષ માટે ગ્રોસ રેવેન્યૂનો 1,46,00,00,000 નો પ્રોજેક્શન હતો, જેમાં નેટ પ્રોફિટ 30,42,01,400 રૂપિયા સામેલ હતો.

પાવર પોઇન્ટમાં ખર્ચનો પણ છે સંપૂર્ણ હિસાબ

ક્રા’ઈ’મ બ્રા’ન્ચના સુત્રો પાસેથી મળેલા દસ્તાવેજોમાં 2 પેજ શામેલ છે. આમાંથી બીજા પેજમાં BollyFame સાથે સં-બંધિત અંદાજિત આવક અને ખર્ચ ભારતીય રૂપિયામાં નહીં, પાઉન્ડમાં દર્શાવવામાં આવ્યો છે. ખર્ચાની વાત કરીએ કો, બીજા પાવર પોઈન્ટ પેજ અનુસાર વર્ષ 2021-22 માં 3 લાખ પાઉન્ડ એટલે કે લગભગ 3 કરોડ રૂપિયા, વર્ષ 2022-23 માં 3 લાખ 60 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 3.6 કરોડ રૂપિયા અને વર્ષમાં 2023-24 માં 4 લાખ 32 હજાર પાઉન્ડ એટલે કે આશરે 4.3 કરોડ રૂપિયાનો પ્રો’જે’ક્ટે’ડ હિસાબ બતાવવામાં આવ્યો છે.

ઉમેશ કામતની ધર પકડ બાદ મળી આવ્યા હતા દસ્તાવેજો

આ દસ્તાવેજ મુંબઇ ક્રા’ઈ’મ બ્રા’ન્ચને ફેબ્રુઆરી મહિનામાં રાજ કુન્દ્રાના પીએ ઉમેશ કામતની ધર પકડ બાદ મળ્યા હતા. આ દસ્તાવેજોમાં મળેલી જાણકારી પર પણ ક્રા’ઈ’મ બ્રા’ન્ચના અધિકારીઓની સામે ઘણી વાતો સ્પષ્ટ થઈ નથી. હવે ક્રાઇમ બ્રા’ન્ચના અધિકારી રાજ કુન્દ્રાથી પૂછપરછ, તેના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓની પૂછપરછ અને તેના બેંક ડિ’ટે’લ્સમાંથી મળેલી જાણકારી બાદ જ કોઈ નિ’ષ્ક’ર્ષ પર આવી શકશે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડું ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *