કિયારા અડવાણી સાથે ઘટી એવી ઘટના કે ફેન્સ બોલ્યા, ‘ધોનીનો બદલો લેવાઈ ગયો’-જુવો વાયરલ વિડીયો.

અન્ય

કિયારા અડવાણી તાજેતરમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર સાથે તેની આગામી ફિલ્મ શેરશેહનું ટ્રેલર લો’ન્ચ કરવા માટે કારગિલ ગયા હતા. આ સમયે કિયારા એરપોર્ટ જોવા મળી. ત્યારનો એક માંજેદા’વ વિડીયો સામે આવ્યો છે જ્યાં તે એરપોર્ટમાં પ્રવેશતા પહેલા સિક્પોયોરિટી ગા’ર્ડને પોતાનું આઈડી પ્રૂ’ફ બતાવે છે. જોકે ગા’ર્ડ તેની ફરજ નિભાવતા તેનું કાર્ડ ચે’ક કરે છે. આ વ્યક્તિ કિયારા જ છે કે કેમ તે નક્કી કરવા માટે અભિનેત્રીએ માસ્ક ઉતારીને મો’ઢું પણ બતાવવું પડે છે. આ ક્ષણો વિડીયોમાં કે’દ થઇ જવા પામી.

Advertisement

એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ થયો છે અને હવે વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થવાનું કારણ છે કે તેની ઓળખ સાબિત કરવા સિક્યોરિટીએ કિયારાને પોતાનું માસ્ક ઉતારવા કહ્યું.

ધોની ફિલ્મનો બદલો- ફેન્સ

આ ઘટના જોતા જ દર્શકોને ધોની ફિલ્મનો સીન યાદ આવી ગયો છે. જેમાં સુશાંત એટલે કે ધોની સાથે કિયારાએ આવું દ્રશ્ય ભજવ્યું હતું. તમને પણ જણાવી દઈએ કે જ્યારે પહેલી વાર ફિલ્મમાં સુશાંત અને કિયારા મળે છે ત્યારે કિયારા હોટલ રિસેપ્શનિ’સ્ટ તરીકે ફ’ર’જ બજાવી રહી હોય છે. આવામાં તે સુશાંતને આઈડી ચે’ક કર્યા વગર રૂમમાં જવાની ના કહી દે છે. ફેન્સ હવે આ ફિલ્મને યાદ કરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા ફેન્સ કહી રહ્યા છે કે ધોની ફિલ્મનો બદલો મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

કિયારાના શૂઝની કિંમત અધધધ

તમને એ પણ જણાવી દઈએ કે આ વિડીયોમાં કિયારાએ જે શૂઝ પહેર્યા છે તે ખુબ જ ખાસ અને ઘણા મોંઘા છે. કિયારાએ ઘૂંટણની લંબાઈ સુધીના બૂટ પહેર્યા છે. જેને એલેનોર બોટ્ટા 100 કહેવામાં આવે છે. તે ઘા’ટા બ્રાઉન શે’ડમાં છે. જો તમે આ બૂટ ખરીદવા માંગતા હો, તો તમારે આ માટે મોટી રકમ ચૂકવવી પડશે. તેની કિંમત ડોલરમાં 1,795 છે અને ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 1,33,597 રૂપિયા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *