રાજ કુંદ્રા તેની પત્નીની બહેન શમિતા સાથે જ…. અભિનેત્રી ગહના વશિષ્ઠે કર્યો મોટો દાવો

શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને આજે કો’ર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં આજે નિર્ણય લેવામાં આવશે કે તેઓને આજે જામીન મળશે કે તેમની સ’જા વધુ વધશે. પો’ર્નો ગ્રા’ફી કે’સની તપાસમાં પોલીસ રોજ નવા નવા ખુ’લા’સા કરી રહી છે. જ્યારે આ કે’સની આ’રો’પી ગહાના વશિષ્ઠ સતત રાજ કુન્દ્રાના પક્ષમાં નિવેદનો આપી આ’રો’પોને ખો’ટા બતાવી રહી છે. હવે આ કેસમાં ગહાના વસિષ્ઠે દાવો કર્યો છે કે રાજ કુંદ્રા એક એપ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો હતો અને આ દ્વારા તે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીને મોટો બ્રે’ક આપવા જઇ રહ્યો હતો.

આ મામલામાં ગહાના વસિષ્ઠ જે’લમાં જઇ આવી છે. તે આ દિવસોમાં જા’મી’ન પર બહાર છે. એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી ગહનાએ દાવો કર્યો છે કે રાજ કુંદ્રા તેની શાળી એટલે કે શમિતા શેટ્ટીને એક ફિલ્મમાં કા’સ્ટ કરવા જઇ રહ્યો છે.

તેણે દાવો કર્યો હતો કે મા’રી ધર પકડ થયાના થોડા દિવસ પહેલા હું રાજની ઓફિસ ગઇ હતી. ત્યાં મને ખબર પડી કે તેઓ બોલીફેમ નામની એક એપ્લિકેશન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ એપ્લિકેશનને રિયાલિટી શો, ચેટ શો, મ્યુઝિક વીડિયો અને નોન-બો’લ્ડ ફિલ્મો બતાવવાની યોજના કરી રહ્યા હતા. અમે કેટલીક સ્ક્રિ’પ્ટો પર પણ ચર્ચા કરી હતી અને શમિતા શેટ્ટીને સ્ક્રિ’પ્ટમાં કા’સ્ટ કરવાની યોજના બનાવી હતી.

ગેહનાએ કહ્યું કે આ સિવાય તેણે સાંઇ તા’મ્હં’ક’ર અને કેટલાક અન્ય કલાકારોને કા’સ્ટ કરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું કે હું આ ફિલ્મોનો ડિરેક્ટર હતો. શમિતા શેટ્ટીએ પણ આ માટે સં’મ’તિ આપી હતી. શમિતાએ ઉમેશ કામતને તેના વિશે કહ્યું

અભિનેત્રીએ કહ્યું કે, જોકે આ મામલે તે શમિતા શેટ્ટીને ક્યારેય મળી ન હતી. તેમને ફિલ્મ માટે ‘શમિતા શેટ્ટીની ફી અથવા શરતો શું હતી’ તે વિશે કોઈ જાણકારી આપી ન હતી.

Leave a Comment