આ એક્ટરની દીકરીને ફી ન ભરી હોવાથી સ્કૂલે ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકી.

ખબરે

કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં લાખો લોકોનો રોજગાર છી’નવાઈ ગયો છે. આ લોકડાઉનની ઘણી ખ’રા’બ અસર ફિલ્મો અને ટીવીમાં કામ કરનારા સાઈડ એક્ટર્સ, ટેકનિશિયન્સ અને રોજમદારો પર સૌથી વધુ પડી છે. છેલ્લા એક વર્ષમાં ઘણા ટીવી એક્ટર્સની આ’ર્થિ’ક સ્થિતિ કામ ન મળવાથી ખ’રા’બ થઈ ગઈ છે. એવા જ કંઈક હાલ જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટર જાવેદ હૈદરના પણ થઈ ગયા છે. તેની પાસે એટલા રૂપિયા પણ નથી કે, તે પોતાની દીકરીની સ્કૂલની ફી ભરી શકે.

Advertisement

‘આજ તક’ સાથે વાત કરતા જાવેદ હૈદરે કહ્યું કે, તે ઘણી બધી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરી ચૂક્યો છે. લોકો તેને ઓળખે પણ છે, પરંતુ લોકડાઉનમાં કામ ન મળવાને કારણે તે ફાઈનાન્શિયલ ક્રા’ઈ’સિ’સનો સામનો કરી રહ્યો છે. જાવેદે જણાવ્યું કે, તેની પાસે એટલા રૂપિયા પણ ન હતા કે, તે પોતાની દીકરીની સ્કૂલ ફી આપી શકે. સ્થિતિ ત્યાં સુધી આવી ગઈ કે, સ્કૂલે 8મા ધારણમાં ભણતી જાવેદની દીકરીને ઓનલાઈન ક્લાસમાંથી કાઢી મૂકી. જાવેદે જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક મહિનાથી ફી નહોંતી ભરી શકતો. તેની દીકરીની દર મહિને 2500 રૂપિયા ફી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Javed Hyder (@javedhyder)

જાવેદે જણાવ્યું કે, તેણે કોઈ રીતે રૂપિયા ભેગા કર્યા અને દીકરીની ફી ભરી, જેથી તે પાછી ક્લાસમાં બેસી શકે. જાવેદે ચા’ઈ’લ્ડ આ’ર્ટિ’સ્ટ તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. જાવેદે કહ્યું કે, તે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણા મોટા કલાકારોને જાણે છે, પરંતુ તેમની પાસે રૂપિયા મા’ગવામાં શરમ આવે છે. તેણે કહ્યું કે, એક વખત તમે કોઈની પાસે રૂપિયા માં’ગો પછી તે તમા’રી સામે જોવાનું પણ બં’ધ કરી દે છે. કામની બાબતમાં પણ એવું જ છે. લોકો તમા’રા ફોન ઉપાડવાના પણ બં’ધ કરી દે છે. તેણે કહ્યું કે, જો કોઈને હું રૂપિયા માટે ફોન કરું અને એ ન આપે તો એ મા’રું અ’પ’મા’ન થયું કહેવાય અને પછી અમા’રા સ’બં’ધો બ’ગ’ડે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *