નસીરુદ્દીન શાહ ના બે લગ્નોનું રહસ્યઃ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી, પછી 13 વર્ષ નાની સ્ત્રી સાથે કેમ કર્યા લગ્ન!

નસીરુદ્દીન શાહ બોલીવુડના દિગ્ગજ અભિનેતામાંથી એક છે. પોતાની દ’મદા’ર એક્ટિંગથી સાધારણ દેખાતા આ એક્ટરે સૌ કોઈની બોલતી બં’ધ કરી દીધી. ફિલ્મોની સાથે સાથે નસરુદ્દીનની લવ સ્ટોરી પણ ખૂબ જ દિ’લ’ચ’સ્પ છે. નસીરુદ્દીન શાહે પહેલાં લગ્ન પોતાનાથી 15 વર્ષ મોટી પરવીન શાહ સાથે કર્યા હતા.એક્ટરના આ નિર્ણયથી તેમના પરિવારવાળા બિ’લકુ’લ ખુશ ન હતા. કેમ કે બંનેની ઉંમરમાં ઘણું અંતર હતું. નસીરુદ્દીન પણ લગભગ 19-20 વર્ષના હતા. જો કે આ લગ્ન બહુ લાંબા ન ચાલી શક્યા. લગ્નના એક વર્ષ પછી જ તેમને ડો’ટ’ર હીબા શાહનો જન્મ થયો અને તેના થોડા સમય પછી નસીરુદ્દીન અને પરવીને ત’લા’ક લઈ લીધા.

ત’લા’ક પછી નસીરુદ્દીનની જીંદગીમાં એક્ટ્રેસ રત્ના પાઠકની એન્ટ્રી થઈ. રત્ના પાઠક નસરુદ્દીન શાહથી ઉંમરમાં 13 વર્ષ નાના હતા. રત્ના અને નસીરુદ્દીનની પહેલી મુલાકાત એક પ્લે’ના રિ’હર્સ’લ દરમિયાન થઈ હતી. તે પહેલાં રત્ના પાઠકને નસીરુદ્દીન શાહનું નામ પણ નહોતી ખબર. પ્લે’ના રિ’હ’ર્સલમાં જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી દોસ્તી પ્રેમમાં બ’દલાઈ ગઈ.

લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નસીરુદ્દીન અને રત્ના પાઠક લિ’વ ઈ’નમાં રહ્યા. જે બાદ વર્ષ 1982માં બંનેના લગ્ન થયા. નસીરુદ્દીન અને રત્નાએ એકદમ સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા. રત્ના સાથે લગ્ન કર્યા પછી થોડા જ સમયમાં નસીરુદ્દીનના પહેલા પત્ની પરવીનનું નિધન થઈ ગયું હતું. જે બાદ પુત્રી હીબાને રત્ના અને નસીરુદ્દીને સા’ચ’વી હતી. નસીરુદ્દીન અને પત્ની રત્ના લગ્નના લગભગ 40 વર્ષ થઈ ચૂક્યા છે અને બંને એકબીજા સાથે બહુ જ ખુશ છે. આ કપલના બે પુત્ર છે ઈ’મા’દ અને વિવાન. બંનેએ મિ’ર્ચ મસાલા અને ધ પ’ર’ફે’ક્ટ મ’ર્ડ’ર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Comment