Baalveer ની નાનકડી બાળકી થઇ ગઇ આટલી બોલ્ડ, બિકિની પહેરીને પાણીમાં લગાવી આગ…

વાયરલ

ટીવી પર બાળકોના સુપરહીરો ‘બાલવીર’ એ વર્ષો સુધી લોકોનું મનોરંજન કરાવ્યું. આજેપણ ઇન્ટરનેટ પર શોની ક્લિપિંગ વાયરલ થઇ રહી છે. આ શોમાં આપણે ઘણા બાળકોને એક્ટ કરતાં જોયા. પરંતુ હવે આ શોમાં જોવા મળનાર એક બાળકીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ બાળકી કોઇ બીજું નહી પરંતુ અનુષ્કા સેન છે. જે હવે પોતાના બિકિની શૂટ બાદ ક્યૂટનેસનો થપ્પો હટાવીને બોલ્ડ બાલા બની ચૂકી છે. જુઓ આ PHOTOS…

અનુષ્કા સેને તાજેતરમાં જ રોહિત શેટ્ટીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ માં ભાગ લીધો હતો.

તેમણે અસલી ઓળખ વર્ષ 2012 માં આવેલા શો ‘બાલવીર’ થી મળી હતી.

આ શોમાં તે બાલવીરની સહયોગી મેહેરના પાત્રમાં જોવા મળી હતી.

હવે અચાનક અનુષ્કાએ પોતાના બિકિની ફોટા શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sen (@anushkasen0408)

હાલ અનુષ્કા માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. ત્યાંથી તે સતત પોતાના બોલ્ડ ફોટા શેર કરીને લોકોને પોતાના હુસ્નથી મદહોશ કરી રહી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *