Kareena Kapoor ભરી મહેફિલમાં બની Oops Moment ની શિકાર! ચાલુ પાર્ટીએ ‘બેગમ’ના બ્લાઉઝે આપ્યો દગો અને…

વાયરલ

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો. બોલીવુડની અભિનેત્રીઓ અનેકવાર લાઈમલાઈટમાં રહે છે. તેમની ફેશન પર સૌની નજર રહે છે. પરંતુ હસીનાઓને આ જ કપડાઓના કારણે શરમમાં પણ મુકાવું પડે છે. કેટલીક અદાકારાઓ તો ભરી મહેફિલમાં ઊપ્સ મોમેન્ટનો શિકાર થઈ ચુકી છે. બોલીવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે પણ આવું થઈ ચુક્યું છે. પોતાના હુસ્નથી લોકોને લૂંટનાર કરીનાની ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થવો પડે છે.

એક ફંક્શન દરમિયાન કરીનાના બ્લાઉઝે તેમને દગો આપી દીધો. એક ફંક્શનમાં કરીનાએ શાનદાર સાડી પહેરી હતી પરંતુ બ્લાઉઝે દગો દીધો અને પછી તેને સેફ્ટી પીનથી સંભાળવું પડ્યું. આ દરમિયાન કરીનાને OOPS મોમેન્ટનો શિકાર થવો પડ્યો હતો. જો પિન ખુલી ગઈ હોત તો તેનો પલ્લૂ હટી શકતો હતો.

કરીના માટે આ મુશ્કેલીનો સમય હતો. પરંતુ તેણે સારી રીતે બાજી સંભાળી લીધી. વોર્ડરોબ માલફંક્શનની ખબરો ફિલ્મી જગતથી સામે આવતી જ રહે છે. અનેક વાર અભિનેત્રીઓને આનાથી પણ ખરાબ ઉપ્સ મોમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂર હિંદી ફિલ્મ કહો ના પ્યાર હૈ થી ડેબ્યૂ કરવાની હતી. ફિલ્મ અડધી શૂટ પણ થઈ ગઈ હતી. પરંતુ માતા બબિતાના કહેવાથી તેણે આ ફિલ્મ છોડીને રેફ્યુજી ફિલ્મથી ડેબ્યૂ કર્યું.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *