Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર… આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા

ખબરે

બિગ બોસ ઓટીટીના લેટેસ્ટ એપિસોડમાં દિવ્યા અગ્રવાલ અને નેહા ભસીનની ઘણાસાણ ચર્ચા જોવા મળી હતી. ચર્ચાનું કારણ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. નેહા ભસીને એવી ગંદી હરકત કરી કે દિવ્યાથી સહન ના થયું. બંને વચ્ચે ઝગડો ત્યારે શરૂ થયો જ્યારે દિવ્યા કિચનમાં સિંક પર એક ગંદી અન્ડરવેર જોઈ. દિવ્યાને કિચન સિંકમાં અન્ડરવેર જોઈ ગુસ્સો આવ્યો હતો.

નેહાએ કરી ગંદી હરકત

આ દરમિયાન શમિતા શેટ્ટી પણ ત્યાં હાજર છે. દિવ્યા તેને પણ જોવે છે. શમિતા તરફથી કોઈ જવાબ મળતો નથી. ત્યારબાદ મુસ્કાનને પૂછવામાં આવે છે. જેના પર તે સ્પષ્ટ કરે છે કે, તે અન્ડરવેર તેની નથી. મુસ્કાન કહે છે કે, કદાચ તે નેહા ભસીનની હશે. દિવ્યા આ હરકતથી સંપૂર્ણપણે નારાજ થઈ જાય છે. તે દરમિયાન નેહા ભસીન ત્યાં આવે છે અને તે કહે છે કે તે અન્ડરવેર તેની છે અને તેને લઈને જતી રહે છે. નેહા કે છે કે, તેણે તે અન્ડરવેર ધોવા માટે રાખી હતી અને માફી માંગે છે.

નેહાએ કરી સ્પષ્ટતા

દિવ્યાથી નેહા ભસીનની આ હરકત જોઈ શકાતી નથી અને દિવ્યા કહે છે કે, તે ખુબ જ ગંદી છે નેહા. નેહા ભસીન પણ તેના પર ચૂપ રહેતી નથી અને કહે છે કે, મને દરેક બાબતમાં તમારા અભિપ્રાયની જરૂરિયાત નથી. વધારે થઈ રહ્યું છે. મેં ત્યાં તેને ધોવા માટે મુકી હતી. તમે એક ઘૃ’ણા સ્પ’દ મહિલા છે. તમે જે પણ કહો તે ઘૃ’ણા સ્પ’દ છે. મેં હમણાં જ કહ્યું કે હું માફી માંગુ છું કારણ કે, તમે આને મુદ્દો કેમ બનાવી રહ્યા છો? તે માત્ર એક નાની વાત છે અને કોઈ મોટી વાત નથી.

નેહાએ દિવ્યાને ઘૃ’ણા સ્પ’દ ગણાવી

દિવ્યા અગ્રવાલ જડબાતોડ જવાબ આપે છે અને કહે છે, ‘હું જે પણ કહું છું તે ઘૃ’ણા સ્પ’દ હોય છે. તમે મને ઘૃ’ણા સ્પ’દ કહી શકો છો. નેહા ભસીન આગળ કહે છે કે, ‘હું મેડિકલ રૂમમાં હતી અને હવે પાછી સુતી છું. તે માત્ર એક અન્ડરવેર છે ‘દિવ્યા અગ્રવાલ કહે છે કે નેહા હંમેશા આ રીતે બૂમો પાડે છે.

ગૌહર ખાનને આવ્યો ગુસ્સો

નેહા ભસીનના આ કૃ’ત્ય પર ગૌહર ખાને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું, ‘સૌ પ્રથમ, આ રીતે ગંદા અન્ડરગાર્મેન્ટ્સ છોડવું ખોટું છે. છોકરીઓ માટે આવું કરવું યોગ્ય નથી. સૌથી ઉપર તમે તેને બીજી છોકરી માટે કેવી રીતે શરમજનક બનાવી શકો છો. તેને ઘૃ’ણા સ્પ’દ કહેવું, તેને સાર્વજનિક બનાવવું અને એક છોકરીને ખૂબ શરમજનક બનાવવું, ખૂબ જ દુ:ખની વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Voot Select (@vootselect)

‘બિગ બોસ ઓટીટી’ મેકર્સ ટૂંક સમયમાં જ પરિવારના તમામ સભ્યોને નવા ઘરમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. બઝર દૂર કરવામાં આવ્યું છે અને હવે કન્ટેસ્ટેન્ટ ફ્રી છે અને હવે એકલા રમશે. દિવ્યા અગ્રવાલ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, રખડુ ગુજરાતી વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.