કાંટા લગા મ્યુઝિક વીડિયો અને બિગ બૉસ શોને કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી શેફાલી જરીવાલા આજકાલ ફરીથી ચર્ચામાં છે. હકીકતમાં શેફાલી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. શેફાલીની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. શેફાલીના પ્રસંશકોને આ તસવીરો ખૂબ પસંદ પડી રહી છે.
‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયો અને ‘બિગ બૉસ’ શોને કારણે ચર્ચામાં આવેલી અભિનેત્રી શેફાલી જરીવાલા આજકાલ ફરીથી ચર્ચામાં છે. હકીકતમાં શેફાલી પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. શેફાલીની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે. શેફાલીના પ્રસંશકોને આ તસવીરો ખૂબ પસંદ પડી રહી છે.
View this post on Instagram
શેફાલી જરીવાલા જેવી તસવીર શેર કરે કે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.
લોકોને શેફાલી જરીવાલાની આ તસવીરો ખૂબ જ પસંદ પડી રહી છે. લોકો આ તસવીરો પર જોરદાર કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
શેફાલી જરીલાવા જે તસવીરો શેર કરે છે તેને હજારો લાઇક્સ મળે છે. આ ઉપરાંત લોકો કૉમેન્ટ્સ પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે શેફાલી જરીવાલા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે. આજકાલ તેણી પોતાની નવી તસવીરો અહીં શેર કરતી રહે છે.
View this post on Instagram
શેફાલી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેણીના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આજકાલ તેણી ઇન્સ્ટાગ્રામ પર વિવિધ અપડેટ્સ પણ આપતી રહે છે.
આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર શેફાલીને 19 લાખથી વધારે લોકો ફોલો કરે છે.