શિલ્પા શેટ્ટી જ નહીં આ અભિનેત્રીઓ પણ પતિના કારણે મૂકાઇ છે શરમજનક સ્થિતિમાં, નંબર 3નું નામ જાણીને ચોંકી જશો.

ખબરે

ગં’દી ફિલ્મોના પ્રોડક્શનના લઇને ધર પકડ કરાયેલા રાજ કુન્દ્રાને સાત દિવસના રિ’મા’ન્ડમાં મોકલવામાં આવ્યો છે. જેમાં હવે એની પત્ની અને બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ મુશ્કેલીમાં મૂકાતી દેખાઇ રહી છે. એવામાં બોલીવુડની અનેક સેલિબ્રિટિઝ શિલ્પાના સપોર્ટમાં આવી રહી છે. ઘણી હસ્તીઓ કહી રહી છે કે, શિલ્પા શેટ્ટીનો વાંક ના હોવા છતાંય તેનું નામ આ કે’સમાં ઘ’સે’ડ’વામાં આવી રહ્યું છે.

Advertisement

જોકે આ પહેલી વાર નથી બન્યું કે, કોઇ અભિનેત્રી પતિના કર્મોને લીધે શરમજનક સ્થિતિમાં મૂકાઇ હોય. હાલમાં રાજ કુન્દ્રાના કે’સમાં ફસાવાથી તેની પત્ની શિલ્પા શેટ્ટી માટે મીડિયા અને અન્ય લોકોનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે. આ પહેલા પણ અનેક બોલીવુડની અભિનેત્રીઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂકી છે. જેઓને પતિના એવા કામોને લીધે ટી’કાનો ભોગ બનવો પડી રહ્યો છે જેમાં તેઓ સામેલ ના હોય.

શિલ્પાના પતિ અને બિઝનેસમેને રાજ કુન્દ્રાની ધર પકડ બાદ શિલ્પા વિવાદોમાં ફ’સા’ઇ ચૂકી છે. મુંબઇ પોલીસે દાવો કર્યો છે કે રાજ કુન્દ્રા ગં’દી ફિલ્મો બનાવાના રે’કે’ટનો મુખિયા છે અને આવી ફિલ્મો એપ્સ પર પબ્લિશ કરતો હતો. હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, રાજ કુન્દ્રાના ગંદી ફિલ્મોના બિઝનેસમાં શિલ્પા સામેલ હતી કે નહીં.

જોકે શિલ્પા શેટ્ટી હાલમાં જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, એવી પરિસ્થિતિઓ બોલીવુડની અનેક અભિનેત્રીઓ ભો’ગવી ચૂકી છે. જેમાંથી એક અભિનેત્રી છે ઝરીના વહાબ. ઝરીના વહાબના પતિ આદિત્ય પંચોલી વિ’વા’દોથી ઘે’રા’યેલો રહે છે જેના લીધે ઝરીનાએ પણ લોકટી’કાનો ભોગ બનવું પડે છે.

આ સિવાય નિશા રાવલ પણ લોક ચર્ચાનો વિષય બની હતી જ્યારે તેણે પતિ કરણ પર મા’ર ઝૂ’ડના આ’રો’પ લગાવ્યા હતા. નિશાએ કરણ મેહરા સામે ઘરેળુ હિં’સાનો કે’સ પણ નોં’ધાવ્યો હતો. જોકે કરણ મેહરાએ તમામ આ’રો’પને ફ’ગાવતાં નિશા પર જ આ’રો’પ લગાવ્યા હતા.

આ યાદીમાં દિવ્યા ખોસલા કુમારનું નામ પણ સામેલ છે. દિવ્યાના પતિ અને ટી-સીરીઝના હેડ ભૂષણ કુમાર પર એક મોડલએ બ’ળા’ત્કા’રનો આ’રો’પ લગાવ્યો હતો. આ કે’સ સામે આવ્યા પછી દિવ્યા ખોસલા કુમાર મુશ્કેલીભરી પરિસ્થિતિમાં મૂકાઇ ગઇ હતી.

સુઝૈન ખાન પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂકી છે. પતિ ઋત્વિક રોશનના જ્યારે બારબરા મોરી અને કંગના સાથે અફેર્સના સમાચાર સામે આવ્યા ત્યારે સુઝૈન ખાનને મોટો ઝ’ટ’કો લાગ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે બંને એ ડિ’વો’ર્સ લેવા પ’ડ્યા હતા.

મદાલસા શર્મા પણ લોકચર્ચાનો વિષય બની હતી જ્યારે તેના પતિ અને મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય પર એક અભિનેત્રીએ 3 વર્ષ સુધી બ’ળા’ત્કા’ર કરવાના ગંભીર આ’રો’પ લગાવ્યા હતા. જોકે મહાઅક્ષયે આ બધા આ’રો’પ ફ’ગા’વ્યા હતા, પરંતુ મદાલસા અને મહાઅક્ષયના સં-બંધોમાં તિ’રા’ડ પ’ડી હતી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *